હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સુજાનંદ સ્વામીકી જય હો !

મૂળ ચિત્ર સૌજન્યશ્રી. વિનોદ પટેલego_sbj

કમ સે કમ કોઈ આવી મસ્ત વીગ પણ આપી દે , તો એનો ચેલો થઈ જઉં.

Advertisements

12 responses to “સુજાનંદ સ્વામીકી જય હો !

 1. vinod માર્ચ 7, 2017 પર 8:25 એ એમ (am)

  EGO KO CHOLE SE DHAK KAR
  CHALA SADHU UPDESH SUNANE
  NA JANE KYA KYA KAH DALA
  ESH CHOLE KI AD MAI…..JUST FUN ….

 2. chaman મે 23, 2016 પર 3:13 પી એમ(pm)

  હું એક ગુરુની ખોળમાં હતો ને ભૂલી ગયો કે એ તો બગલમાં બેઠા છે! શું આ હું સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને?

 3. La' Kant " કંઈક " મે 14, 2016 પર 6:06 એ એમ (am)

  સુજ્ઞ સુજન મહારાજ કી “મહા-જય” હો …. પૂરા ‘હિન્દુસ્તાનકા તન-મન-બદન દેખા ‘પ્રજ્ઞાજુ’કે ગુણાનુવાદ દ્વારા.
  ઈસ આર્ટ કી તો દાદ દેની હી હોગી ! સો સો સલ્લામ ! = [ પૂર્વાશ્રમકે સ્વામી સંતોષાનંદ ]-લા’ કાન્ત /૧૪.૫.૧૬

 4. P.K.Davda મે 13, 2016 પર 9:50 એ એમ (am)

  હજી શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ ન આવે ત્યાં સુધી બધું અધુરૂં લાગે છે, કારણ કે એમના જેવો પ્રવીણ કોઈ નથી.

 5. jagdish48 મે 12, 2016 પર 9:30 એ એમ (am)

  “You will never meet anyone who has transcended their ego better then me”
  Does it sounds EGO ? Pic is very nice. Similar you can see -https://www.facebook.com/jagdish.joshi.7334

 6. hirals મે 12, 2016 પર 8:14 એ એમ (am)

  maja padi gai….baba SujaNand ni Jay Ho 🙂

 7. dhirajlalvaidya મે 12, 2016 પર 5:02 એ એમ (am)

  बावा बनने अमदावादी चला, गया आश्रम मांही.
  गया ऐसा वापिस आया, यहां फाफडा-जलेबी नांही. ……._____ वर सुजानंद की जय, बोलो भाई सब संटनकी जय.

 8. Vinod R. Patel મે 11, 2016 પર 10:29 પી એમ(pm)

  વાહ સાધુ સુરેશાનંદજી , આપકા જવાબ નહિ !

 9. Vimala Gohil મે 11, 2016 પર 10:03 પી એમ(pm)

  જય હો! સુજાનંદ બાવાની. પાય લાગું બાબાજી.

 10. pragnaju મે 11, 2016 પર 8:59 પી એમ(pm)

  બાવા બન્યા હૈ એટલે હિન્દી બોલના પડતા હૈ! (

  ભારત એક જમીન કા ટુકડા નહીં, લેકિન જીતાજાગતા રાષ્ટ્રપુરુષ હૈ.

  પંજાબ ઔર બંગાલ, ઉસકે દો વિશાલ કંધે હૈં.

  પાવસ કે કાલે કાલે મેઘ,

  ઉસકી કુંતલ કેશ રાશિ હૈ.

  હિમાલય ઉસકા મુકુટમણી હૈ,

  દિલ્હી જિસકા દિલ હૈ.

  મધ્યપ્રદેશ જિસકી કટિમેખલા હૈ,

  કન્યાકુમારી જિસકે પાંવ હૈ.

  સાગર જિસકે પૈરોં કા પ્રક્ષાલન કરતા હૈ, સૂરજ ઔર ચાંદ જિસકી આરતી ઉતારતે હૈં.

  યહાં કા કંકર કંકર શંકર હૈ,

  યહાં કા બિંદુ બિંદુ ગંગાજલ હૈ.

  યે અર્પણ કી ભૂમિ હૈ, યે તર્પણ કી ભૂમિ હૈ.

  યે વંદન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ.

  આઓ, ઐસે રાષ્ટ્રદેવતા કો હમ પ્રણામ કરેં.

  જય હિન્દ.જય સુજાનંદ બાવા જય વિનોદાનંદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: