હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત

 • ‘મંગળ મંદિર ખોલો દયામય!’ – ન. ભો. દિવેટિયા
 • ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’ – નર્મદ
 • ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ – કલાપી
 • ‘કીર્તિદેવ અને મુજાલનો મેળાપ’ – ક.મા.મુન્શી
 • ‘અશોક પારસી હતો’ – જ્યોતીન્દ્ર દવે
 • ‘અને અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં.’ – ઈશ્વર પેટલીકર
 • ‘મહાજાતિ ગુજરાતી’ – ચન્દ્રકાન્ત બક્ષી
 • ‘કોચમેન અલી ડોસા’ – ધૂમકેતુ

        આ અને આવી ઘણી બધી રચનાઓ પચાસ વરસ પહેલાં લખાઈ છતાં…

 • આપણને કેમ ગમે છે?
 • કેમ યાદ છે?  
 • કેમ પોતીકી લાગે છે?
 • કેમ એ હમ્મેશ માટે અમર છે?
 
      આવા વિચારો તમને આવતા હોય તો, એ અંગે રસ સભર જ્ઞાન, ગમ્મત અને ચપટિક શિક્ષણ મેળવવા એક મંચ ઊભો કરવામાં આવ્યો છે. 
 
     એની એક ચિત્ર ઝલક આ રહી….એની પર ‘ક્લિક ‘ કરી ત્યાં પહોંચી જાઓ
gsm

આ ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચો.

      હાલ આ મચમાં ૬ મિત્રો છે – સાહિત્ય અંગે જાણકારીવાળા, તેમ જ વિનાના. પણ એ સૌને ગુજરાતી ભાષા માટે ગૌરવ છે. ગુજરાતી સાહિત્ય અંગે જાણકારી આપવા/ મેળવવા આ સૌએ કમર કસી છે.
   તમને પણ આ મંચમાં જોડાવા દિલી લલકાર છે.
   તમારા જ્ઞાનનો લાભ આપવા, લાભ મેળવવા જોડાશોને?
    ગૂગલ એકાઉન્ટ હોય તો આ સરનામે લોગ ઈન કરીને જોડાવા માટે અમને જણાવી શકો છો.
   અથવા આ સંદેશ લખનારને ‘હા’ માં જવાબ આપી હાર્દિક આમંત્રણ મેળવી શકો છો.
  કમ સે કમ એક ‘ગરવા ગુજરાતી’ તરીકે આપણી ‘મા’ની અને ‘મા’ જેવી વ્હાલી ભાષાના આ મંચ વિશે તમારા મિત્રો, સગાં સંબંધીઓને જણાવશો ને?
    એટલું જરૂર યાદ રહે કે, 
 • આ ચીલાચાલુ, ‘ટાઈમ પાસ’ ગ્રુપ નથી. 
 • કોઈની અંગત રચનાઓની જાહેરાત માટે પણ નથી.
Advertisements

5 responses to “ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત

 1. Kamalesh Panchal મે 9, 2016 પર 6:39 એ એમ (am)

  As per your requirement I say ” YES “. Now you include my name, KAMALESH
  PANCHAL .

  2016-05-08 10:01 GMT-05:00 “હાસ્ય દરબાર” :

  > સુરેશ posted: ” ‘મંગળ મંદિર ખોલો દયામય!’ – ન. ભો. દિવેટિયા ‘યાહોમ કરીને
  > પડો, ફત્તેહ છે આગે.’ – નર્મદ ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’
  > – કલાપી ‘કીર્તિદેવ અને મુજાલનો મેળાપ’ – ક.મા.મુન્શી ‘અશોક પારસી હતો’ –
  > જ્યોતીન્દ્ર દવે ‘અને અમરતકાકી મંગુની નાતમાં”
  >

 2. kanu patel મે 8, 2016 પર 12:22 પી એમ(pm)

  એટલું જરૂર યાદ રહે કે,
  આ ચીલાચાલુ, ‘ટાઈમ પાસ’ ગ્રુપ નથી.
  કોઈની અંગત રચનાઓની જાહેરાત માટે પણ નથી.

  Aa vakya mane khub gamiyu.
  Mare gujarati ma lakhavu chhe, …..Pan marii paase Gujarati keyboard nathi.
  Koi mane shikhavashe?………Aabhar………….

 3. Vinod R. Patel મે 8, 2016 પર 11:06 એ એમ (am)

  નવોદિત સાહિત્ય મંચ ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવનારાઓ અને જ્ઞાન પિપાસુઓ માટે એક ઉપયોગી મંચ બની શકશે . અભિનંદન અને શુભેચ્છાઓ .

 4. pritikartik55@gmail.com મે 8, 2016 પર 10:48 એ એમ (am)

  Ha i would like to join Group
  Thanks

  >

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: