હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક- બાપુ અને લખોટી !

સૌજન્ય- શ્રી વિપુલ દેસાઈ, સુરતી ઊંધિયું માંથી સાભાર …

બાપુ દાઢી કરાવવા ગયા. બાપુની દાઢીમાં ખાડો હતો એટલે બાપુએ હજામને પૂછ્યું, અહી દાઢી કેવી રીતે કરીશ?

હજામ: બાપુ તેની ચિંતા નહિ કરો.આ લખોટી તમારા “મો”માં મૂકી ખાડામાં સેટ કરી દો. હું દાઢી કરી લઉં એટલે કાઢી નાખજો.

બાપુ: આ લખોટી કોઈ ગળી જાય તો તું શું કરે?

હજામ: બાપુ, એની કોઈ ચિંતા નહિ કરવાની. અમારા ઘણા ઘરાકો લખોટી ગળી જાય તે બીજે દિવસે પાછી આપી જાય અને હું ફરી તેનો ઉપયોગ કરું !

Advertisements

One response to “આજની જોક- બાપુ અને લખોટી !

  1. સુરેશ મે 7, 2016 પર 10:20 એ એમ (am)

    ફિનિશિંગ સ્ટ્રોક માસ્ટર સ્ટ્રોક છે !
    આવી જ જોક એક બાળકી કમોડના પાણીની ચા રમતમાં બનાવી બાપને પાય છે – એની હતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: