હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગીતાબેનને અભિનંદન..

હાસ્ય દરબારના માલિક એટલે ‘હાદ રાજા’ અને યેમનાં અર્ધાંગિની એટલે ‘હાદ રાણી’ !!

‘રાત્રિ’ મગજના ડાગટર તો ..  ‘ગીત્રિ’ – બેભાન કરવાના ડાગટર !!

આપણે માટે ગર્વ અને આનંદના સમાચાર કે…

ગીતાબેનને
ન્યુ ઇન્ગ્લેન્ડનાં
૨૦ વિશેષ યોગ્યતા વાળા
મહિલાઓમાંના એક તરીકે
એવોર્ડ મળ્યો છે.

gt

આ ચિત્ર પર ક્લિક કરો

સર્વે હાદજનો તરફથી
ડો. ગીતાબેનને
હાર્દિક અભિનંદન
અને….
આ દરબારમાં
કદીક દર્શન દેવા વિનંતી.

Advertisements

10 responses to “ગીતાબેનને અભિનંદન..

 1. nabhakashdeep મે 1, 2016 at 5:01 pm

  સોનામાં સુગંધ ભળી…આનંદ છલકાવતી વધામણી..ખૂબ ખૂબ અભિનંદન..સુશ્રી ગીતાબેનને.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Anila Patel મે 1, 2016 at 2:54 pm

  Geetabenne khoob khoob abhinandan.

 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ મે 1, 2016 at 10:21 am

  ડો. ગીતાબેનને
  હાર્દિક અભિનંદન

 4. P.K.Davda April 30, 2016 at 9:24 am

  અભિનંદન…અભિનંદન…

 5. Arvind Adalja April 30, 2016 at 3:22 am

  ડૉ. ગીતાબહેનને હાર્દિક અબિનંદન !

 6. Sharad Shah April 29, 2016 at 11:50 pm

  Congratulation to Geetaben.
  Sharad

 7. ગોવીન્દ મારુ April 29, 2016 at 10:05 pm

  ડો. ગીતાબેનને અઢળક અભીનન્દન…

 8. dhavalrajgeera April 29, 2016 at 8:51 pm

  Thanks to all my friends – Bloggers and Surfers and Dear Bhai Suresh,
  Geeta, My life partner and love of life has earned this by giving her own example by action to Grand children, Children and family.And noticed by our New England.
  We are waiting for the Event on June 3rd 2016,Burlington,MA – Marriott.
  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 9. pragnaju April 29, 2016 at 8:14 pm

  ડો. ગીતાબેનને
  હાર્દિક અભિનંદન

 10. Vinod R. Patel April 29, 2016 at 8:11 pm

  ડો. ગીતાબેનને
  હાર્દિક અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: