હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પોલિસ કસ્ટડીમાં….૧

મૂળ અંગ્રેજી પરથી અનુવાદશ્રી. શરદ શાહ 

એક પોલિસ ઓફિસરે એક કાર ચાલકને મુખ્યમાર્ગ પર ખુબ ઝડપથી જતાં આંતર્યો.

“જુઓ, સાહેબ …..” –  પેલો કાર ચાલક સફાઈ આપવા બોલ્યો.

“ચુપ મર” પોલિસ ઓફિસર રૂઆબ ઝાડતાં બોલ્યો, ” હવે તો તને કસ્ટડીમાં બંધ  કરી દઈશ – અમારા પોલિસ વડા જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી.”

“અરે! સાહેબ, મારી વાત તો સાંભળો…”

“મેં તને કીધુંને કે, ચુપ મર. હવે તો તું જેલની હવા જ ખાવાનો છે.”

થોડીવાર સુધી પેલા મહાશયને પોલિસ કસ્ટડીમાં પુર્યા પછી…..

” તું નસીબદાર છે.  આજે  અમારા પોલિસ વડાની દીકરીના લગ્ન છે અને તે લગ્નમાંથી પાછા ફરશે ત્યારે તેમનો મુડ કદાચ સારો પણ હોય.”

કાર ચાલકે કસ્ટડીમાં બેઠા બેઠાં  કહ્યું ” સાહેબ, તમે ખોટાં સપના ન જુઓ…..”

પછી તેણે શું કહ્યું હશે?

તમારો જવાબ ?

સાચો જવાબ ………  આવતીકાલે – અહીં જ !!

Advertisements

5 responses to “પોલિસ કસ્ટડીમાં….૧

  1. Pingback: પોલિસ કસ્ટડીમાં….૨ | હાસ્ય દરબાર

  2. NIKHILGALA એપ્રિલ 18, 2016 પર 12:45 એ એમ (am)

    A pote j lagna karva jai rahyo hato police vada ni dikri sathe

  3. pragnaju એપ્રિલ 17, 2016 પર 4:57 પી એમ(pm)

    મારા વગર લગ્ન જ કેવી રીતે થશે?

  4. Vinod R. Patel એપ્રિલ 17, 2016 પર 11:23 એ એમ (am)

    પોલીસ વડાની દીકરી સાથે જ મારાં લગ્ન થવાનાં છે .

  5. Arvind Adalja એપ્રિલ 17, 2016 પર 11:02 એ એમ (am)

    હું પોલીસ વડાનો જમાઈ છું !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: