હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નહીં…..નહીં…..નહીં…..

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર,મુંબાઈ

હથેળી 🖐🏽મા વાળ 🕸નહી
ગધેડા 🐴ને ગાળ નહી
ઉંદર 🐀ને ઉચાળો નહી
મિંદડી 🐈ને માળો નહી
કુવારા 👦🏻ને સાળો👲🏼 નહી
અને કયાય હંસ🕊 કાળો નહી
સંસારી 👨👩👧👦ને ભેખ નહી
મરણ 😶મા કેક 🎂નહી
સાઇકલ 🚲મા જેક નહી
અને વાંઢા 👲🏼ને બ્રેક નહી
કડી ⛓ઉપર તાળુ 🔐નહી
લાડુ 🌕ઉપર વાળુ🍱🍛 નહી
કોટ 👕ઉપર શાલ નહી
બખતર👘 ઉપર ઢાલ નહી
કેરડા 🍇મા પાન 🌿નહી
અને ઘર જમાય 👨🏻ને માન😏 નહી
કુતરાની 🐕પૂછડી સિધી નહી
અને કજીયામા👊🏽👋🏼 વિધિ નહી
ડૂંગરા 🏔નરમ નહી
ગુલફિ 🍭ગરમ ♨નહી
પાપી 😜ને ધરમ 🙏🏼નહી
અને દિગંબર ને શરમ નહી

ફળ ફુલ🌺🌻🍅🍋🍊 મા કયાય હાંધો નહી

Advertisements

4 responses to “નહીં…..નહીં…..નહીં…..

  1. jugalkishor એપ્રિલ 8, 2016 પર 10:09 પી એમ(pm)

    કાળા હંસ હોય છે. (કાગડાને તરતો થોડો જોયો હોય ?)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: