હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કંઈ બી સીરીયસ્લી લેવાની જરુરટ ની મ્લે

સાભારશ્રી.ઉત્તમ ગજ્જર અને એવણને મોકલનાર અનામી કે નામી સુરટવાલા​ પેસ્તનજી બા​ટ​લીવાળા

        મે’રબાની કરીને સવાર સવારમાં ફૂલોના ગુચ્છા, ચાય કોફી  નો કપ,  ઉગટો સુરજ, બચ્ચાંઓના  ફોટા, ગીટાર-ડ્રમ, મોરલી એ એવા બધા પિકચરો સાથે ‘ગુડ મોર્નિંગ ‘ લખેલા મેસેજીસ મોક્લીને મગજની નસોને ખેંચવી નહિ!!

સવાર બઢી જ સરખી હોય છવ અને એમાં ગુડ જેવું કશુજ હોટુ ન​ઠી. આખા ડીવસ માટે  અમારે કામકાજ માટે મેથી મારવાની ટયારી કરવાની હોય છે!

‘ગુડ મોર્નીગ’ ના મેસેજીસ વાંચ્યા વગર બઢાંજ લોકો  ડીલીટ કરી નાખે છે એટલી અકલ તો  ટમારામાં હોવી જોઈએ.

તેથી રોજ બરોજ મારા સાહેબ… આવા  ઉપ​ડ્રવી મેસેજીસ મોકલીને પોટાની જાટને ‘ઉમરગામના  મુરખ’ સબુત કરવાની નાહક મેનટ ​ના ​ કરશો. કામના ટાઈમ પર પચીસ પચ્ચાસ ‘ગુડ મોર્નિંગ ‘ના મેસેજીસ મોકલીને ‘ઘેલો’ ​ઠાવાનું ​ બંધ કરશો એવી આશા સાથે આપના  એક ફ્રેન્ડની  આ એડવાઈઝ છે.

ટમારો જ

​સુરટવાલા​ પેસ્તનજી બા​ટ​લીવાળા ના  સલામ લેજો
bottle
Advertisements

4 responses to “કંઈ બી સીરીયસ્લી લેવાની જરુરટ ની મ્લે

 1. P.K.Davda એપ્રિલ 7, 2016 પર 1:21 પી એમ(pm)

  પેસ્તનજીનો ફોન નંબર મોકલો મારે એમને મુબારકબાદ દેવા છે.

 2. Vinod R. Patel એપ્રિલ 7, 2016 પર 10:35 એ એમ (am)

  આ સ્પષ્ટ બોલા પારસી બાવાએ ટો મારી મોર્નિંગ ગુડ બનાવી ડીઢી !

 3. Kuldeep Goswami એપ્રિલ 7, 2016 પર 8:26 એ એમ (am)

  આ મેસેજ મોકલીને પહતાય તો કેતોની,
  પછી મેસેજ ડિલિટ નાથય તો કેતોની.

  અમના તો કેતોછે મગજ ની નસો ખેચવી નહી.
  પાછી ગૃપ માથી નીકળીજાય તો કેતોની.

  અમના તો ગુડમૉર્નિંગ ના મેસેજ જાણે મોત્તો કાંટાળો.
  પચ્છી ઍકેય મેસેજ ના આથળાય તો કેતોની… 🙂

 4. kaycee Daruwala એપ્રિલ 7, 2016 પર 7:04 એ એમ (am)

  Gujaratima lakhata aavadatu nathi……..
  Maru nam kaycee Daruwala…..
  Americama Aavine pahelo dhandho Daaru vechavano karelo……..
  Tamaro lekh gamiyo………….Saalla….. savarma mane pan aava mesegij n game……
  Hu katargamno……. Hurat chode Aaje chalis thaya……..
  Tamane mali ne Aanand thayo……….Shahebaji……..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: