હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હવે તો જરા લાફ કરો! – શ્રી.ભજમન નાણાવટી

જગ જાણે છે, નાહક
દુખી ના થાવ,
તારીખિયું સાફ કરો

ધ્યાનથી જુવો,
આજ શું તારીખ છે!
હવે તો જરા લાફ કરો! 

-ભજમન

આખું ‘લાફ’ અહીં –

vartalap

આ ચિત્ર પર માઉસ ‘સાફ’ ક્લિકો !!

પણ કદાચ રડવું આવી જાય તો ….

માફ કરો!

 

Advertisements

2 responses to “હવે તો જરા લાફ કરો! – શ્રી.ભજમન નાણાવટી

  1. સુરેશ April 4, 2016 at 5:21 pm

    લાફો, મલકાઓ, અટ્ટ હાસ્ય કરો …. ત્યાં સુધી વાંધો નહીં.
    લાફો ના મારતા !!!!

  2. Vinod R. Patel April 4, 2016 at 11:10 am

    લ્યો લાફ કર્યું ! પણ કોઈએ એ ક્યાં જોયુ !

    લાફ કરતા જાઓ અને લાફાવતા રહો ! લાફ્યાને !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: