હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક – એપ્રિલ ફૂલ

આજે ૧ લી એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલ બનવાનો કે કોઈને બનાવવાનો દિવસ !

વાંચો આ એપ્રિલ ફૂલ ની જોક

મગન અને એનો મિત્ર ૧ લી એપ્રિલે એક બસમાં મુસાફરી કરી રહ્યા હતા .

કન્ડકટરે ટિકિટ માગી. મગને 10 રૂપિયા આપી ટિકિટ લીધી.

મગન એના મિત્રને કહે :”કન્ડકટરને મેં કેવો એપ્રિલ ફૂલ બનાવ્યો, મારી પાસે તો બસનો પાસ છે !’

===============

છગનની પાસવર્ડ તરકીબ !

છગન વારંવાર પોતાના કોમ્યુટરનો પાસવર્ડ ભૂલી જતો હતો.

એક દિવસ તેણે વિચાર્યું કે પોતાના કોમ્યુટરનો પાસવર્ડ શું રાખે કે જેથી ભૂલી ન જવાય…

તેણે પાસવર્ડ રાખ્યો ‘INCORRECT’

હવે જ્યારે પણ તે ખોટો પાસવર્ડ ટાઈપ કરે છે, ત્યારે કોમ્પ્યુટર જ તેને યાદ કરાવી દે છે……

‘Your password is incorrect’ !

એપ્રિલ ફૂલ !

Advertisements

One response to “આજની જોક – એપ્રિલ ફૂલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: