હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અમદાવાદીઓ માટે ખુશ ખબર

બહુ વર્ષો પહેલાં વિક્ટોરિયા ગાર્ડન સામે, પછી ગીતામંદિર રોડ પર…

એસ.ટી. સ્ટેન્ડની ગીરદી અને ટ્રાફિક જામ  હવે ભુલી જાઓ.

આ જુઓ .રાણીપમાં ( RTO સર્કલથી માનવ મંદિર અને ઠેઠ પાલડી જતા મહા માર્ગ(!) પર…

નવું નક્કોર એસ.ટી. બસ સ્ટોપ …

 

સાભાર – શ્રી. ચીમન પટેલ (હાલ હ્યુસ્ટનિયા –  અમદાવાદી દોસ્ત)

Advertisements

2 responses to “અમદાવાદીઓ માટે ખુશ ખબર

 1. Navin Banker March 29, 2016 at 8:11 am

  આશા રાખીએ કે લુખ્ખાઓ ગાભા અને ગોડડા લઈને એસ.ટીને પોતાનું ઘર ના બનાવે. અધિકારીઓ જ હપ્તા લઈને જગ્યા લુખ્ખાઓને આપી દેતા હોય છે. મેરા ભારત મહાન..લાલુ, રબડી,,,અભણ તેજસ્વી, અને અમીચંદોના ભારતમાં કશી આશા ન રાખશો…
  નવીન બેન્કર

 2. Vinod R. Patel March 28, 2016 at 4:15 pm

  અમદાવાદના બસ ટર્મિનલની કાયાપલટ અચંબો પમાડે એવી છે. ત્યાં સ્વચ્છતા જળવાઈ રહે તો સારું.
  નહિતર જેવી આ મહાત્મા એક્સ્પ્રેસની થઇ એવી દશા થાય !

  Remember The Swanky New Mahamana Express? This Is What Passengers Have Done To It

  http://news.yahoo.com/remember-the-swanky-new-mahamana-express-this-is-091102294.html?soc_src=mail&soc_trk=ma

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: