હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ટાઇમ પાસ

હાસ્ય દરબારનો થીમ છે …

હળવાશ

હવે આ વાંચો…

           જીવનના ઉદ્દેશ્ય બાબતે તત્વજ્ઞાનીઓમાં ગમે તેટલા મતભેદ હોય, પરંતુ બાળપણથી માંડીને જીવનના અંત સુધી આપણે સમય પસાર કરવા માટે જ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. આશ્ચર્ય તો એ વાતનું છે કે આપણને સહેજ પણ પસંદ નથી એવા મૃત્યુ તરફ આપણને દોરી જવા માટે ગતિ કરતા સમયનું થંભી જવું આપણને અસહ્ય થઈ પડે છે! અને આપણે સમય પસાર કરવા માટે પ્રવૃત્ત થઈએ છીએ. હકીકત તો એ છે કે, કાળ ભગવાન જાતે જ ડગલાં ભરીને આગેકૂચ કરતા હોવા છતાં આપણે તેમને ધક્કો મારીને આગળ ધપાવતા હોવાનો ભાર અનુભવીએ છીએ. આ ભારનો અનુભવ જેટલો ઓછો થાય તેટલા આપણે સુખી કહેવાઈએ અને તદ્દન ભારરહિત થઈ જઈએ તે કદાચ સુખની ચરમસીમા હશે.

વિશેષ વાંચન ( ટાઈમ પાસ કરવા જ તો !) અહીં…..

આ લોગો પર ક્લિક કરો.

આ લોગો પર ક્લિક કરો.

આ લખનારના ટાઈમ પાસ ‘લીટા’ આ રહ્યા!!!

આ લોગો પર ક્લિક કરો.

આ લોગો પર ક્લિક કરો.

Advertisements

2 responses to “ટાઇમ પાસ

  1. rjexpressions માર્ચ 27, 2016 પર 12:59 પી એમ(pm)

    So true about time pass but right now, I feel if there were more than 24 hours in a day, it would be better for me 😅

  2. Kishor Thakr માર્ચ 27, 2016 પર 7:26 એ એમ (am)

    આભાર સુરેશભાઈ ‘ટાઇમપાસ’ ને હાસ્યદરબારમાં સ્થાન આપવા બદલ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: