હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

‘સ્ટાન્ડર્ડ પત્ની’ ઉવાચ

સાભારશ્રી. સુરેશકાન્ત પટેલ

 • ભાતમાં પાણી વધી જાય તો…           ચોખા નવા હતા 
 • રોટલી કડક થાય તો…                      ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી 
 • ચાય મીઠી થાય તો…                        સાકર જાડી હતી 
 • ચા પાતળી થાય તો…                       દુધ પાતળુ હતું
 • લગ્ન કે ફન્કશનમાં જતી વખતે …       કઇ સાડી પહેરું, સારી સાડી જ નથી મારી પાસે
 • ઘરે વહેલા આવીએ તો…                   ટીવી પર મૅચ છે કે શું?
 • મોડા પહોંચીએ તો…                         કોની સાથે ગુડાણા હતા?
 • કોઇ વસ્તુ સસ્તી લાવીએ તો…           શું જરૂર હતી ખોટા ખર્ચ કરવાની​!​
 •  મોંઘી લાવીએ તો…                         તમને તો બધા જ ફસાવે
 • રસોઈના વખાણ કરીએ તો…             રોજ સારી જ બનાવું છું
 • ભૂલ કાઢીએ તો…                              આ ઘરમાં તો મારી કદર જ નથી​!​
 •  કોઇક કામ કરી આપીએ તો…            અેકે કામ સરખુ આવડતું નથી.
 •  કામ ન કરીએ તો…                          તમારા ભરોસે રહેવાય જ નહીં​!​

અને છેલ્લે …

 • જો તમે જીભાજોડી કરી તો…              હું હતી તે ટકી આ ઘરમાં, બીજી કોઇ હોત તો ખબર પડત!​
Advertisements

2 responses to “‘સ્ટાન્ડર્ડ પત્ની’ ઉવાચ

 1. Vimala Gohil માર્ચ 26, 2016 પર 2:19 પી એમ(pm)

  :
  એ …. તમને લોકોને આ ખબર કેવી રીતે પડી કે “‘સ્ટાન્ડર્ડ પત્ની આવું જ કહે???!!!
  નિરીક્ષણ અને અનુભવે જાણ્યું હશે….ખેર જે હોય તે પણ સાચું તો લાગે છે હં…..
  સુરેશોનો આભાર.
  ———

 2. Jitendra Padh માર્ચ 26, 2016 પર 9:56 એ એમ (am)

  saheb aa message whatsaape no chhe ,,,,,

  2016-03-26 8:55 GMT-04:00 “હાસ્ય દરબાર” :

  > સુરેશ posted: “સાભાર – શ્રી. સુરેશકાન્ત પટેલ ભાતમાં પાણી વધી જાય તો…
  > ચોખા નવા હતા રોટલી કડક થાય તો…
  > ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી ચાય મીઠી થાય તો…
  > સાકર જાડી હતી ચા પાતળી થાય તો… ”
  >

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: