હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એક કાકા અને ચીમન ચાવાળો .. એક હાસ્ય પ્રસંગ અને હાસ્ય લેખ ….. શ્રી હરનીશ જાની

એક હાસ્ય પ્રસંગ … શ્રી હરનીશ જાની

પચાસના દાયકામાં રાજપીપલામાં અમારા ફળિયામાં એક ચ્હાની લારીવાળો ઊભો રહેતો. ત્યાં બાજુના ઓટલા પર મારા બાલુકાકા બે ચાર મિત્રો સાથે બેસતા. આ લોકો બપોરે ચ્હાનો ઓર્ડર આપતા. ત્યારે ચીમન રાંટિયો ,તેર ચૌદ વરસનો છોકરો તેમનો ચ્હાનો ઓર્ડર લાવતો.

જ્યારે તે બાલુકાકાને ચ્હા આપતો ત્યરે કાકા એના માથામાં જોરથી ટપલી મારતા. ચીમન ચીડાતો પણ કરે શુછેવટે કાકાએ ચીમનને કહ્યું ” ચીમન તને હવેથી માથામાં નહીં મારું .જા મોજ કર.”

ચીમન કહે,” તમે વચન આપો છો?” “

જા. તને વચન આપ્યું. હવેથી તને માથામાં નહીં મારું.”

ચીમનકુમાર ઉવાચ ” તો પછી કાલથી તમારી ચ્હામાં થૂંકવાનું છોડી દઈશ.”

શ્રી હરનીશ જાનીના ફેસબુક પેજ પરથી સાભાર

 

શ્રી હરનીશ જાનીનો ગુ.મી. માં પ્રકાશિત હાસ્ય લેખ

નીચે વાંચો.

ઈલેકશનની હોળી -અમેરિકામાં

Please, click the link below for whole article of Guj Mitra
http://gujaratmitra.in/Portals/6/Supplements/drp6.pdf

Email- harnishjani5@gmail.com

 

Advertisements

One response to “એક કાકા અને ચીમન ચાવાળો .. એક હાસ્ય પ્રસંગ અને હાસ્ય લેખ ….. શ્રી હરનીશ જાની

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: