હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

લોટની થેલીમાંથી ફરાક!

સાભારશ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ

૧૯૩૦ ની ભયાનક અમેરિકન મંદીની કરૂણતામાંથી હાસ્ય !

     ઘઉંમાથી લોટ બનાવતી કમ્પનીઓને ખબર પડી કે, લોટની થેલીઓમાંથી ગરીબ મહીલાઓ એમનાં બાળકો માટે કપડાં બનાવે છે, ત્યારે તેમણે આવી રંગબેરંગી થેલીઓ લોટ માટે વાપરવા માંડી!

frock

Advertisements

2 responses to “લોટની થેલીમાંથી ફરાક!

  1. Vinod R. Patel March 23, 2016 at 1:55 pm

    આપણા વેપારીઓ જાડા કાગળ કે શણની થેલીઓમાં લોટ પેક કરે છે.એનું ફરાક કેવું થાય !

  2. aataawaani March 23, 2016 at 8:54 am

    લોટ વેચવા વાલાને બહુ ડાયો માણસ કહેવાય અને બાળકો માટે લોટની ફેંકી દેવા જેવી થેલીઓમાંથી બાળકોના કપડા બનાવનાર સ્ત્રી શક્તિને કુશળ ગૃહિણી કહેવાય .ધન્ય હો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: