હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સૌજન્ય- ચિત્રલેખામાંથી સાભાર 

ઈન્ટરવ્યૂ લેનારઃ કેટલો અનુભવ છે?

મહેશ : 6 વર્ષનો, Office સંભાળવાનો.

ઈન્ટરવ્યૂ લેનારઃ પણ બાયોડેટામાં તો લખ્યું નથી.

મહેશ : MS Office

==========================

મહેશ : (ટેક્સીવાળાને): સિદ્ધિ વિનાયક મંદિર જાઓગે?

ટેક્સીવાળોઃ હા.

મહેશ : ઠીક હૈ જાઓ. આતે વક્ત પ્રસાદ લેકે આના.

=================

કોલેજના કાર્યક્રમ વખતે પ્રોફેસરે વિદ્યાર્થીઓને પૂછ્યું,

‘આ કોલેજમાં તમને કોઈ કડવો અનુભવ થયો હોય તો જણાવો.’

એક વિદ્યાર્થી: ‘સર, હું અને મારી પત્ની સૌથી પહેલાં આ જ કોલેજમાં મળ્યાં હતાં’

Advertisements

One response to “આજની જોક

  1. સુરેશ March 22, 2016 at 7:43 am

    મારા માટે તમે લખી શકો..
    ‘ડોસો લીટા કરે?” !!
    ————
    પત્ની વાળો વિદ્યાર્થી? કઈ કોલેજમાં અને શું ભણવા આવ્યો હશે? છુટાછેડા લેવાનું શીખવતી કોલેજ? !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: