હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સૌજન્ય- ચિત્રલેખા 

અકબર બાદશાહઃ ‘અરે બિરબલ, મને કહે કે આપણા સ્ટાફમાં સૌથી સારું કામ કરનાર કોણ છે? એને કેવી રીતે ઓળખવો?’
બિરબલઃ ‘જહાંપનાહ, હું બધાય કર્મચારીને બોલાવું પછી કહી શકું.’
.
.
બિરબલ બધાય કર્મચારીઓને બોલાવે છે…
ત્યારબાદ એક જણનો હાથ પકડીને કહ્યું, ‘જહાંપનાહ તે આ છે.’
અકબરઃ ‘કેવી રીતે?’
બિરબલઃ ‘મેં આનો મોબાઈલ ચેક કર્યો… એના મોબાઈલની બેટરી 98% છે.’

Advertisements

One response to “આજની જોક

  1. dhirajlalvaidya માર્ચ 21, 2016 પર 6:43 એ એમ (am)

    એકવાર અકબરે બિરબલને પૂછ્યું, ” સૌથી ઊંચા-માં-ઊંચો ધંધો કયો અને સૌથી નીચા-માં-નીચો ધંધો કયો ? બિરબલે ઘડીક વિચારીને કહ્યું, જહાંપનાહ, સૌથી ઊંચા-માં-ઊંચો ધંધો હજામતનો અને સૌથી નીચા-માં-નીચો ધંધો જૂતાપાલિસ (બૂટ-પોલિસ) નો. અકબર : કેવી રીતે ? બિરબલ : પહેલા તો હજામત શરીરના સૌથી ઉચ્ચ ભાગની થાય. વળી ભલ-ભલો રાજા પણ હજામત કરાવતી વખતે ગાંઈજો કહે તેમ કરતો હોય છે. નીચી મૂંડીએ. તેથી મે હજામતને ઊંચો ધંધો કહ્યો. બીજી બાજું જૂતા-પાલિસ એ શરીરના સૌથી નીચેના ભાગના પગ-રખા છે. અને સામાન્ય પ્રજાજન પણ જુતા-પાલિસ કરાવતા વટ (સાહ્યબી) નો અહેસાસ કરતો હોય છે. જ્યારે જૂતા-પાલિસ કરનાર નીચી મૂંડીએ પાલિસ કરતો હોય છે. તેથી મેં જૂતા પાલિસને સૌથી નીચો ધંધો કહ્યો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: