હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …..કહ્યાગરો કંથ !!…

સાભાર- ડો.કનક રાવલ – અંગ્રેજીમાંથી અનુવાદ- વિનોદ પટેલ

છેવટે તો જે પત્નીની વાત સાંભળે અને એને કામમાં મદદ કરે એ જ  ખરો પતિ

કહેવાય !

આવા એક કહ્યાગરા કંથની આ વાત છે .

રસોડામાં રસોઈ બનાવતી એની પત્નીને મદદ કરવાના આશયથી એના પતિએ

એને પૂછ્યું :”હની, બોલ હું તને શું મદદ કરું ?”

પત્નીએ કહ્યું :” આ બટાકાની થેલીમાંથી અડધા બટાકા છોલીને એને પેલા 

વાસણમાં મુકો.

અને જુઓ આ કહ્યાગરા કંથે કેવું સરસ કામ કરી પત્નીને મદદ કરી  !!

?

?

?

?

?

?

?

?

.

potato

Advertisements

3 responses to “આજની જોક …..કહ્યાગરો કંથ !!…

  1. mdgandhi21 માર્ચ 19, 2016 પર 7:59 પી એમ(pm)

    અડધું કામ કરવામાં નિષ્ણાત !

  2. સુરેશ જાની માર્ચ 19, 2016 પર 8:33 એ એમ (am)

    અડધિયો – અડધું કામ કરવામાં નિષ્ણાત !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: