હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

જોકની જોક..!

જોકની જોક

પતી-પત્ની એક વાર વાતો કરી રહ્યા હતાં.

પતી કહે તને હું એક જોક કહું ….

“પત્નીનું સર્જન કરતી વખતે ભગવાને કહ્યું હતું …

‘સારી અને સમજદાર પત્ની દુનિયાના દરેક ખૂણે મળશે…’

અને પછી..ભગવાને શું કર્યું ?

ભગવાને દુનિયાને ગોળ બનાવી દીધી…

હવે પુરુષ શોધ્યા કરે એ ખૂણા…

ક્યાંથી મળે ?

દુનિયા તો ગોળ થઇ ગઈ !

પત્ની કહે ..

“ડીયર ત્યાં જ તારી ભૂલ થાય છે ..

ભગવાન તો ન્યાયી છે ..

પુરુષ બનાવીને સ્ત્રીઓને એણે

સારો પતી મેળવવા માટે

આવું જ કહ્યું હતું !”

વિનોદ પટેલ

Advertisements

One response to “જોકની જોક..!

 1. pragnaju March 13, 2016 at 1:05 pm

  પત્નીનું સર્જન કરતી વખતે ભગવાને કહ્યું –
  ‘સારી અને સમજદાર પત્ની દુનિયાના દરેક ખૂણે
  મળશે…’
  અને પછી..
  ભગવાને દુનિયાને ગોળ બનાવી દીધી…
  હવે શોધ્યા કરો ખૂણો…!!!!!!!!!
  વાહ્

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: