હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક ….આજ ની વાત ….

સૌજન્ય- શ્રી નવીન બેન્કર હ્યુસ્ટન (એમના ઈ-મેલમાંથી સાભાર )

એક દોસ્તને પુછા-  ‘ક્યા હૈ પરિવર્તનકી ભાષા ?

ગાલિબ ને કહા-

“ જો કભી બાદલોંકી ગરજસે ડર કર, લિપટ જાતી થી મુઝસે……

 આજ વહ ખુદ બાદલોંસે ભી જ્યાદા ગરજતી હૈ /

(મેં અહીં મિર્ઝા ગાલિબ નથી લખ્યું. અનેતમે જો એ ‘ગાલિબ’ સમજ્યા હોય તો સાબિત કરો કે ‘એ ગાલિબે’ એ નહોતું કહ્યું . ‘બાપુને કહાથા’, વિવેકાનંદજીને કહા થા’, આંબેડકરને કહા થા’ કહેવાની ફેશન થઈ ગઈ છે એટલે ગમે તેના નામે આપણી કોમેન્ટ ઠઠાડી દેવાય. )

આજની વાત-

મોટા કપાળથી ભાગ્ય નથી ખૂલતું, બનો છો તમે ટાલિયા

ગામ આખાનું કરી નાંખો તો જ બનશો જીવનમાં વિજય માલ્યા.

 એક ઔર બાત-

વિજય માલ્યાને અપને ઘોડે પે ૪ કરોડ ખર્ચ કિયે,

તો ક્યા હુઆ….?

કોંગ્રેસ અપને ગધે પર ૫૦૦ કરોડ ખર્ચ કર ચુકી હૈ 

વિજય માલ્યા પાસેથી ૯૦૦૦ કરોડ ઓકાવવા હોય તો એની ‘કિંગ ફીશર બિયર’ ને ગુજરાતમાં ‘કાયદેસર’ છૂટ આપવામાં આવે તો બધી બેન્કોનું દેવુ ચુકવાઇ જાય. અને ‘માલ્યો’ પાછો આવે એ નફામાં. 

( એક ઇ-મેઇલને આધારે ) 

Navin Banker

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: