હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક … પત્નીનો ગુસ્સો !

સૌજન્ય- શ્રી પી.કે.દાવડા 

એક પતિ-પત્ની વચ્ચે ઝગડો થતો ત્યારે પત્ની જોર જોરથી બુમો મારતી અને ધમપછાડા કરતી.

એકવાર અચાનક એ બધું બંધ થઈ ગયું.

થોડા દિવસ રહીને પતિએ પૂછ્યું, “ડાર્લિંગ તને આજકાલ ગુસ્સો નથી આવતો?”

પત્નીએ જવાબ આપ્યો “આવે છે ને.”

પતિએ પુછ્યું, “તો તું ઉધામા નથી કરતી?”

પત્નીએ કહ્યું, “હવે મને ગુસ્સો આવે ત્યારે ટોઈલેટ સાફ કરૂં છું.”

પતિએ નવાઈ પામીને પૂછ્યું, “ગુસ્સો આવે ત્યારે ટોઈલેટ સાફ કરે છે?”

પત્નીએ કહ્યું, “હા, તારા ટુથબ્રશથી.”

 

Advertisements

2 responses to “આજની જોક … પત્નીનો ગુસ્સો !

  1. dhufari એપ્રિલ 9, 2016 પર 12:09 પી એમ(pm)

    બરાબરનો પાઠ ભણાવ્યો

  2. સુરેશ ફેબ્રુવારી 28, 2016 પર 5:29 પી એમ(pm)

    पत्नीजीकी कल्पना शक्तिको सलाम !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: