હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કહો કેટલું ભમે? -આશિત હૈદરાબાદી (હઝલ)

માથું ભમી ભમીને કહો કેટલું ભમે?
ડિસ્કો ગમી ગમીને કહો કેટલું ગમે?

આખી હઝલ અહીં…

rm

આ ચિત્ર પર ક્લિકો

સાભાર – શ્રી. જીતેન્દ્ર પાઢ

2 responses to “કહો કેટલું ભમે? -આશિત હૈદરાબાદી (હઝલ)

  1. Vinod R. Patel February 28, 2016 at 11:38 pm

    શ્રી રસિક મેઘાણીના બ્લોગ પર આ હઝલ પણ મસ્ત છે .

    બાવન કરી લઈશું (હઝલ)
    હઝલ

    કલમના એક ગોદે બારના બાવન કરી લઈશું
    પછી માળા જપીને દેહને પાવન કરી લઈશું.
    ન્યાછાવર દેશ કાજે હર્ષથી તનમન કરી લઈશું
    છતાં બે પેઢી ચાલે એટલુઁ સાધન કરી લઈશું.
    અમે સેવાને નામે સ્ટેજ પર ક્રંદન કરી લઈશું
    પછી ઝોળી ભરીને સર્વને વંદન કરી કરી લઈશું
    તમારી યાદમાં સીગરેટનું સેવન કરી લઈશું
    મહોબ્બતમાં અમે દાખલ નવી ફેશન કરી કરી લઈશું.
    પ્રજાને થાપ આપી બંગલા ડર્ઝન કરી લઈશું
    પછી આનંદથી ગોકુળને વૃંદાવન કરી લઈશું.
    અમે તો હેતને કિર્તી તણા ભૂખ્યાં છીએં કિંતુ
    મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.
    ઊડે રોકેટમાં સોવિયેટ વાળા તો હા ઉડવા દો
    અમે તો ઊંટને ગર્ધવ તણાં વાહન કરી લઈશું.
    પ્રણય ગોષ્ઠિ મહીં ચંપલ તમે ઠોકી તો શો ગમ છે
    તમારી પાદુકાનુઁ પણ અમે પૂજન કરી લઈશું.

    -આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

    • સુરેશ February 29, 2016 at 9:35 am

      મસ્ત હઝલ લઈ આવ્યા.


      મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.

      આપડાને આ ગમિયું ! બ્રહ્મભોજનનું પૂન તમને મળે , એવા આશિર્વાદ આપી દીધા!
      અને આ બંદાની પેરડી પેશ છે …
      https://dhavalrajgeera.wordpress.com/2009/12/20/foc/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: