હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બ્લોગરો?

bloggers

4 responses to “બ્લોગરો?

 1. Vinod R. Patel ફેબ્રુવારી 25, 2016 પર 12:21 પી એમ(pm)

  બ્લોગરો એટલે દેડકાંની પાંચશેરી …બધાંના ડ્રાઉં ડ્રાઉં ભિન્ન પ્રકારના … પણ એ બધાંથી તળાવની શોભા વધે છે .

  Like

 2. Jitendra Padh ફેબ્રુવારી 25, 2016 પર 11:49 એ એમ (am)

  apni darek post thakya mate vishamo ane tonik purupadvama safal paui chhe, khub khub abhinadan…….jitendra padh /rale city/north cerolina/usa

  On Thu, Feb 25, 2016 at 7:58 AM, “હાસ્ય દરબાર” wrote:

  > સુરેશ posted: “” >

  Like

 3. P.K.Davda ફેબ્રુવારી 25, 2016 પર 11:26 એ એમ (am)

  આમાના ત્રણ મોટા બ્લોગર તો ઓળખાય છે.

  Like

 4. Sharad Shah ફેબ્રુવારી 25, 2016 પર 10:16 એ એમ (am)

  આ બધા એક જ રાગ આલાપે છે. જ્યારે બ્લોગે બ્લોગે રાગ આલાપ અલગ છે. છત્તાં બધા પોતપોતાની તતુડી વગાડે.
  એક મિત્ર છે રશ્મીભાઈ દેસાઈ, વિદ્વાન છે, રેશનાલીસ્ટ ગ્રુપના માનનિય સદસ્ય અને પાયાનો પત્થર કહેવાય. તેમને તો તેમના બ્લોગનુ નામ જ તતુડી રાખ્યું છે. મને એ ગમ્યું પણ ખરું. છે ભાયડો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: