હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંક્ષેપાક્ષર

‘હાસ્ય દરબાર’ની સાચી ઓળખ માટે એક શબ્દ છે.

હળવાશ

        ભારેખમ્મ , ગનાનની વાત્યું માટે બીજા ઘણા બલોગડા અને વેબ સાઈટ્યું છે જ.

       પણ ‘હાસ્ય દરબાર’ કેવળ હાસ્ય માટે પણ નથી જ. આજે સૌથી પહેલી પોસ્ટ માટે એના ભુતકાળમાં ડોકિયું કર્યું, અને જૂના મિત્ર, શ્રી. મહેન્દ્ર શાહ ઉપસી આવ્યા..

2006/10/04

garba

આથી આ અગાઉ અહીં રજુ કરેલ શબ્દ રમતો માં એક ઓર ઉમેરો……

ગુજરાતીમાં સંક્ષેપાક્ષરો માટે ખાસ કામ થયું નથી, અને થયું હોય તો એની આ અગનાનીને જાણ નથ.

પણ….

આજે  એક નવા શબ્દની…. નવા સંક્ષેપાક્ષરના જન્મની જાહેરાત કરવાની છે.

આ રહ્યો એ શબદ

તજાસા

[ ‘તમારી જાણ સારૂ‘ નો સંક્ષેપ, અંગ્રેજી પર્યાય – FYI ]

હવે આ નવજાત બાળકના જનમ ટાણે ઉજવણી રૂપે – એક કસોટી…

નીચે જણાવેલ સંક્ષેપાક્ષરોનાં આખાં રૂપ જણાવો.

 • કકુંગનાચ

 • વકોવવમા

 • કોબાદિ

અને આવા બીજા સંક્ષેપાક્ષરો પણ ગોતી કાઢો.

 

Advertisements

5 responses to “સંક્ષેપાક્ષર

 1. Hatim Thathia April 19, 2016 at 7:24 am

  Something new!!!!Really enjoying originalities.

 2. aataawaani March 20, 2016 at 9:50 am

  ઈ છાપાવાળાની વાત સાચી બધાજ જાણતા હોય એવી વાત છાપીને શા માટે કાગળ બગાડે

 3. bgjhaveri2009 February 25, 2016 at 3:50 am

  To my mind…. KoBaDi ….Koi Balak Dipashe.

 4. La' Kant " કંઈક " February 22, 2016 at 10:42 am

  ત્રીજું-છેલ્લું= કોના બાપની દિવાળી? ૩૩% પાસ

 5. ધવલ સુધન્વા વ્યાસ February 22, 2016 at 10:40 am

  કોબાદિ – કોના બાપની દિવાળી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: