હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

‘દિલકો બહેલાનેકે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ.’

યહ ખયાલ….

       એરપોર્ટ પર બે કલ્લાક બેઠેલા ત્યારે થેપલાં ને ખજૂરપાક આરોગીને બેઠેલાં એટલે ભૂખ તો નહોતી પણ પ્લેનનો નાસ્તો એમ જ જવા દેવાનો ? મન મનાવીને  અમે બ્રેડ–બટર ને કૉફીનો આનંદ લીધો. ‘મને તો બ્રેડ બો ભાવે’, એવા ભાવથી ખાહું તો બ્રેડ હો ઘીમાં બોરેલી રોટલી જેવી જ લાગહે એવું અમે અંદરઅંદર હમજી લીધું. મને તો, ગાલિબસાહેબની યાદ આવી ગઈ, ‘દિલકો બહેલાનેકે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ…’ સફરમાં તો એવું કે, જાતજાતનું સફર કરતાં કરતાં ક્યારે કોની યાદ આવી જાય તે કંઈ કે’વાય નીં.

યહાં……

antalya

    અને આવું જ બીજું એક તારણ – છેવટનો ફટકો…..

      ભાસાની દરિદ્રતાને કારણે ડ્રાઈવરદાદા હાથે અમારી કોઈ વાત નીં થઈ–એક અક્સરની હો નીં. હું આખા ટર્કીમાં આવી રીતે ફરવાનું છે ? લોકો હાથે વાત કઈરા વગર કેમ ચાલહે ? ને તે હો અમને તણ તણ જણને ? જોઈએ તો ખરા આગળ હું ખેલ થતા છે !

 

આખી ‘લપ્પન છપ્પન’ ન્યાં કણેં…..

lc

આ ચિત્ર પર ક્લિક કરો.

 

 

 

Advertisements

2 responses to “‘દિલકો બહેલાનેકે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ.’

 1. aataawaani ફેબ્રુવારી 21, 2016 પર 9:20 એ એમ (am)

  दानाई खो गयी थी वाइज़ व् मदरसेमे
  वापस वो लौट आई साक़ी व् मयक़दे से
  ज़ाहिद क़सम है तेरी में मय न पि रहा हूँ
  बादा की बोतलोसे में शिर पि रहा हूँ

 2. pragnaju ફેબ્રુવારી 21, 2016 પર 8:39 એ એમ (am)

  સફરમા…………………………………………..
  મદિરા છોડવા મારા મેં કાંડા કાપી આપ્યાં છે,
  અને કાપેલ હાથોએ ફરી પ્યાલી ઉઠાવી છે.
  હવે ઓ પ્રાણ બેશક થૈ અને ફરજો હવાઓમાં,
  હતી ઝેરી હવાઓ તે બધી તો મે પચાવી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: