હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ડોસા પાર્ટી

એક જાહેર ખબર…
dosa

અને એમાંથી ટાંચણ….

dosa1

અને જોડે પાંચ ચટણીઓ પણ !!

Advertisements

6 responses to “ડોસા પાર્ટી

 1. aataawaani February 16, 2016 at 5:50 pm

  maraa maate khavaanu shu chhe >

 2. Vinod R. Patel February 16, 2016 at 5:25 pm

  હા.દ. એ ડોસાઓની ડો(ઢો)સા પાર્ટી છે મારા ભાઈ

  ચટણી કે મુરબ્બા વિના પણ ભાવે એવી છે એ ભાઈ

 3. P.K.Davda February 16, 2016 at 10:39 am

  જાની કેટરર્સ લખવાનું રહી ગયું?

 4. નિરવ February 16, 2016 at 3:41 am

  રોટલી , દાળ , શાક’નું દ્રવિડ સંસ્કરણ એટલે ડો(ઢા)સા ! કદાચ કોઈ મમ્મી’એ જ બાળકને ત્રણેય વાનગીઓ એકસાથે ખવડાવવા શોધ કરી હશે 😉

 5. Valibhai Musa February 16, 2016 at 1:41 am

  ચાર્લિ ચેપ્લીનનો ભટકતો આત્મા ભેરવાઈ ગયો લાગે છે, આ પાંચ વર્ષના (હવે દસ વર્ષના) ડોસામાં કે જે મારા વાલીડા ખણખોદ કરીને જબરું જબરું લાવી જાણે છે! ‘મુરબ્બી’ દેશાગમને હોઈ અને ‘મુરબ્બો’ દેશવટાની લાગણી મહેસુસ કરતો હોઈ મને લાગે છે કે ‘મુરબ્બી’ના વિયોગના ખ્યાલે ‘પાંચપાંચ ચટણીઓ’એ ‘મુરબ્બા’ના દિલોદિમાગ ઉપર કબજો જમાવ્યો છે !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: