હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …લગ્નનો ડેમો !

સૌજન્ય- ચિત્રલેખા 

સુરેશે એના મિત્ર રમેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો…

એ પણ સાંજે 7 વાગ્યે ઓફિસેથી છૂટ્યા બાદ..
.
એ પણ પત્નીને જણાવ્યા વગર…
.
પતિના મિત્રને જોઈને સુરેશની પત્નીએ બૂમાબૂમ શરૂ કરી દીધી…
.
પત્નીઃ ‘મારાં વાળ જુઓ… મેં હજી મેકઅપ નથી કર્યો.. ઘરની હાલત જુઓ… હું હજી ગાઉનમાં જ છું. અને આજે હું એટલી બધી થાકી ગઈ છું કે રાતનું જમવાનું બનાવી શકું એમ નથી. તમે શું જોઈને તમારા મિત્રને ઘેર
બોલાવ્યો… મને પૂછ્યા વગર… બોલો?’
.
સુરેશઃ ‘કારણ કે, ડાર્લિંગ, આ મૂરખ લગ્ન કરવાનું વિચારતો હતો. મેં કહ્યું ગાંડા એક ડેમો તો જોઈ લે.’

4 responses to “આજની જોક …લગ્નનો ડેમો !

 1. dhirajlalvaidya February 10, 2016 at 5:57 am

  મારો એવો સર્વ સામાન્ય અનુભવ છે કે : સ્ત્રીઓ પોતાના સગા-વહાલા અને મિત્રોની રૂબરૂમાં એવો રોલો પાડવા મથે છે કે મારા મિસ્ટર મારા કહ્યામાં છે.અને ઘણી સ્ત્રીઓ આગળ વધીને પતિના સગા-વહાલા અને મિત્રોની રૂબરૂમાં પણ એવો રોલો પાડવા મથે છે કે મારા મિસ્ટર મારા કહ્યામાં છે….અને બિચ્ચારા મિસ્ટર ચલાવી પણ લે છે. હકીકતમાં મોટાભાગના મોસ્ટરો, પોતાનું ધાર્યુ જ કરતા હોય છે….અને પત્નિશ્રી મનમાં-ને-મનમાં પોરસાયા કરે….

 2. P.K.Davda February 9, 2016 at 9:19 pm

  વાહ વાહ ! ક્યા બાત હૈ?

 3. Vimala Gohil February 9, 2016 at 12:41 pm

  “લગ્નનો ડેમો !” ચોટદાર ડેમો….

 4. pragnaju February 9, 2016 at 7:24 am

  સુરેશભાઇ પોતાના પર અને મિત્ર રમેશભાઇ પર રમુજ કરી શકે તે ખેલદિલી બદલ ધન્યવાદ
  પત્નીઃ ‘મારાં વાળ જુઓ…
  અરે બેન જેને માથે ન હોય વાળ તેને આપ્તવાણી કહેવાની
  Dada Bhagwan – ‘માથેરાન એટલે વાળ બધા મારી પેઠ હોય તે માથે રાનવાળો ટાલ ખોળે કે મને આવી ટાલ કેમ નથી પડતી અને ટાલવાળોવાળ વધારવા … જેને નૈિતકતાનું ધોરણ હોય, માિણકતાનું ધોરણ હોય, જેને લોભ નોમલ હોય, જેનામાં કપટ ના હોય, માન પણ નોમલ હોય !’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: