હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દાપત્ય રમૂજ

સાભાર – પ્રજ્ઞાબેન વ્યાસ

સોને કી ચૈન કબ દોગે?

ચૈન સે સોને કબ દોગી?

Advertisements

5 responses to “દાપત્ય રમૂજ

 1. Nitin Vyas જુલાઇ 14, 2016 પર 11:10 એ એમ (am)

  શબ્દ ની હેર ફેરી …પરિણામ એક સરસ રમૂજ

 2. dhirajlalvaidya જાન્યુઆરી 20, 2016 પર 2:32 એ એમ (am)

  દુનિયાનો સૌથી ઝડપી પુનર્જન્મ…………
  પતિ : એ…ઈ….ક્યાં મરી ગઈ…….?
  પત્નિ : એ…..આવી…….ઈ…….

 3. Sharad Shah જાન્યુઆરી 19, 2016 પર 9:41 પી એમ(pm)

  એકઃ મારે તો પત્ની દેવી છે.
  બીજોઃ દેવી તો મારે પણ છે, કોઈ લેતું નથી.
  ———————-
  એક વિવાહ ઈચ્છુક યુવાને જાહેર ખબર આપી. “પત્ની જોઈએ છે”
  ૭,૩૪,૨૩૪ રિસ્પોન્સ આવ્યા. (મારી લઈ જાવ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: