હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Real life humorous story: સરનામું પૂછવાના પૈસા ..

Real life humorous story: સરનામું પૂછવાના પૈસા + દિલવાલેને બદલે ચાયવાલે બનાવ્યું હોત તો……!!!!

January 16, 2016
“કેમ ? અમદાવાદીઓ સરનામું બતાવવાના પૈસા માંગે છે?”
“ના, એવું નથી….”
“તો શું તેઓ ‘અસહિષ્ણુ’ થઇ ગયા છે ??”
“ના ભાઈ ના, એવું પણ નથી.”
“તો છે શું?”
“જેને સરનામું પૂછવાનો વિચાર કરીએ તે મોબાઈલ ફોન પર લાગેલા હોય છે….”

વેબ ગુર્જરીના સૌજન્યથી આપણા જુના અને જાણીતા મહેન્દ્રભાઈ શાહ ની
Real life humorous story ગુજરાતીમાં વ્યંગ ચિત્રો સાથે માણો મજાનો લેખ -આ લીંક પર ક્લિક કરીને …

Real life humorous story: સરનામું પૂછવાના પૈસા … શ્રી મહેન્દ્ર શાહ 

Advertisements

One response to “Real life humorous story: સરનામું પૂછવાના પૈસા ..

 1. pragnaju જાન્યુઆરી 18, 2016 પર 9:19 પી એમ(pm)

  Real life humorous story: સરનામું પૂછવાના પૈસા + દિલવાલેને બદલે ચાયવાલે બનાવ્યું હોત તો……!!!! શ્રી તન્નાજી એ સારી રમુજ કરી
  જુની રમુજ યાદ આવી.મારા જેવી ડોશી આગગાડીમા મુસાફરી કરતી હતી અને દરેક સ્ટેશને પૂછે કે કયું સ્ટેશન આવ્યું.છેલ્લે એક ભાઇએ કહ્યું પાવલી આપો તો કહું…ડોશી સમજી ગ ઇ કે તેને ઉતરવાનું સ્ટેશન અમદાવાદ આવી ગયું.હવે સરનામું પૂછવાના પાચ રૂપિયા…ત્યાં સ્વરનો સંભળાયો શ્યામલ મુનશીનો સરનામું આપો.
  એક પાના પર એનો નકશો છાપો;
  સુખનું સરનામું આપો.
  સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
  કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
  એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?
  ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
  ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
  મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
  કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
  ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
  મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો
  ધરતી નો છેડો ઘર, એ ઘરનું સરનામું બદલાયું છે.શાંતીનું સરનામું પણ બદલાયું છે. સુખનું સાચું સરનામું…દસ રુપિયા નહીં ચાલે !
  ચાય માં પણ વાઘબકરી ! વાહ, વાઘ જેવો માણસ પણ ચાયના ટેબલ પર બકરી થઇ જાય. ‘સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટ!’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: