હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અંગુઠાછાપ બાપુ !

બાપુ જોશી પાંહે કુંડળી બતાવવા જ્યા.

હવે એમનો સંવાદ માણો….

જોશી

  • તમારું નામ રઘુભા?

બાપુ

  • જી મા’રાજ

જોશી

  • તમારે બે દિકર્યું અને એક કુંવર છે?

બાપુ

  • જી મા’રાજ

જોશી

  • બાની ઉમર બેંતાળીસ છે?

બાપુ

  • જી મા’રાજ

જોશી

  • તમે બે દિ’ પે’લાં દહ કિલો ઘઉં લીધેલ?

બાપુ

  • જી મા’રાજ, આપ તો અંતર્યામી છો.

હવે જોશીનો જવાબ વોંચવા ઘણે નીચે પોંચી જાઓ…

જોશી ક્યે ….

હવે આવતી ફેરા જનમપત્રી લૈને આવજો. આ રેશનકાર્ડ છે !!

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: