હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રેડિયોવાળા….

‘હાસ્ય દરબાર’ પર રેડિયો વાળા(!) દિપક ધોળકિયા….

એક સેમ્પલ..

        ગુજરાતમાં માધવસિંહ સોલંકીની જગ્યાએ અમરસિંહ ચૌધરી મુખ્ય પ્રધાન બન્યા હતા. એ દિવસે મારે વાંચવાનું નહોતું પણ અનુવાદક તરીકે મદદ માટે હતો. વાચક વાંચવા ગયા અને છેલ્લી ઘડીએ અમરસિંહભાઈનું કોઈ નિવેદન આવ્યું મેં તાબડતોબ સ્ટોરી પૂરી કરીને સ્ટૂડિયોમાં મોકલાવી દીધી. પણ નામ અમરસિંહ ચૌધરીને બદલે માધવસિંહ સોલંકી લખી નાખ્યું હતું. સમાચાર પૂરા થતાં જ અમદાવાદથી ફોન આવી ગયો.

અને આવા ઘણા બધા ગોટાળા અહીં….

wegu

આ ચિત્ર પર ક્લિક કરી ગોટાળા માણો !

દિપકભાઈ ધોળકિયા દિલ્હી રેડિયો સ્ટેશનના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા હતા.

તેમનો પરિચય આ રહ્યો…

તેમનો બ્લોગ અહીં …

 

 

2 responses to “રેડિયોવાળા….

  1. pragnaju December 25, 2015 at 8:56 am

    \અમરસિંહ ચૌધરીને બદલે માધવસિંહ સોલંકી…
    રાજકારણમા ગતાગમ નહીં તેથી મૌન રહેવાની સલાહ છતા હાસ્ય દરબારમા આધ્યાત્મિક વાત નું ચિંતન થાય છે
    અમર સિંહ અ-મર ન થયા અને માધવ ક્યાંય નથી ઉપવનમા…તો ક્ષણે ક્ષણે જાગરણ રાખી મન કર્મ વચનથી પરહીત કરો

    • Vimala Gohil December 25, 2015 at 4:34 pm

      બહેન,આપે તો “રેડિયો વાળાના છબરડા”માંથી પણ”સંભવામિ ક્ષ્ણે ક્ષ્ણે”નું માખાણ તારવી આપ્યુ.

      આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: