હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્યનો ગુલ દસ્તો …..સંકલિત

શ્રી પરેશ પટેલના મહાગુજરાત બ્લોગમાંથી સાભાર ….

ખરું થયું…
મોદીજી વિદેશયાત્રા કરીને વિમાનમાંથી ઉતર્યા ત્યારે પાયલોટે પૂછી લીધું :

”સાહેબ… હું નીકળું ?… કે પછી બેસું ?”

—————————

મોદી : મૈં ને ચાય બેચતે બેચતે હિન્દી સીખી.
લેખક : મેં હિન્દી સાહિત્યકાર થા, અબ ચાય બેચને લગા હું…

—————————
મોદીની જેમ નવાઝ શરીફ પણ અમેરિકામાં ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને મળવા ગયા. જઈને બધું જોયા પછી નવાઝ શરીફ બોલ્યા :”માર્ક, આપને ઇતને સારે ઇન્ડિયન્સ કો નોકરી પે લગા રખ્ખા હૈ, મગર હમારા પાકિસ્તાન કા કોઈ બંદા યહાં ક્યું નહિ દિખતા ?”
ઝુકરબર્ગ : ”છે ને… એ અબ્દુલ ! દો ચાય લાના !”

——————————

જે રીતે નરેન્દ્ર મોદી ફેસબુક, ગુગલ, માઇક્રોસોફ્ટ અને એપલના સીઇઓને મળી આવ્યા…
એ જ રીતે રાહુલ બાબાએ નક્કી કર્યું છે કે તે પોગો, કાર્ટુન નેટવર્ક અને નિકલડનના સીઇઓને મળવા જશે…

——————————

બે દારૃડિયા ધાબા પર સૂવા ગયા. અચાનક વરસાદ પડવા લાગ્યો. એક બોલ્યો : ”ચલ ભઈ, નીચે જતા રહીએ વાદળમાં કાણાં પડી ગયાં છે…”
એટલામાં વીજળી ચમકી.
બીજો બોલ્યો : ”શાંતિ રાખ. વેલ્ડીંગવાળા આવી ગયા લાગે છે…”

———————————

એક મેલેરિયાના મચ્છરે એનાં નાનાં બચ્ચાને સલાહ આપી : ”બેટા, ડેન્ગ્યુનો કોર્સ કરવા માંડો… ફ્યુચર એમાં જ છે !”

————————

ધડિયાળ હોય તો ‘રોલેક્ષ’ જેવી…
બાકી ‘રાડો’ તો ઘરવાળી રોજ પાડે છે !

———————-

ક્યારેય, કોઈપણ સંજોગોમાં, રાત્રે…
જુલાબ અને ઊંઘની ગોળી સાથે ના લેવી !

——————————

ગુજરાતી ગૌરવ

કેટલાક લોકો આખી જીંદગી ‘ઇન્ટેલિજન્ટ’ થવા ખરચી નાંખે છે. જયારે અમુક લોકો જન્મથી જ ‘ગુજરાતી’ હોય છે.

મહાગુજરાત

Advertisements

3 responses to “હાસ્યનો ગુલ દસ્તો …..સંકલિત

  1. સુરેશ જાની ડિસેમ્બર 15, 2015 પર 9:09 એ એમ (am)

    મજા આવી ગઈ૪. એકે એક એકદમ ફ્રેશ છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: