હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ક્રિસમસના શાંતા ક્લોઝ ટૂંકમાં જ આવી રહ્યા છે …

ડીસેમ્બર મહિનો શરુ થઇ ગયો છે અને આબોહવામાં ઠંડીનો ચમકારો છે.કોઈ જગાએ બરફ અને સ્નો પણ પડવા માંડ્યો છે.

અમેરિકાના જન માનસ અને વાતાવરણમાં આવી રહેલ ક્રિસમસના ભણકારા સંભળાઈ રહ્યા છે.ઘર આગળ રોશની શરુ થઇ ચુકી છે. સ્ટોરોમાં ગીર્દી વધી રહી છે. ક્રિસમસ ટ્રી ની ખરીદી થઇ રહી છે .

માથે ટોપી અને લાલ વસ્ત્રો પહેરેલા દુંદાળા દાઢી વાળા જાડિયા શાંતા ક્લોઝ હાથમાં ઘંટડી વગાડતા તમારા શહેરમાં આવી રહ્યા છે …

Watch and hear this in 1940s style “Soundie” …

“Santa Claus Is Coming To Town”.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: