હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક ત્રયી

સાભાર – શ્રી  વિપુલ  દેસાઈ – ફેસ બુક 

Maggi Returns & Lalu Returns prove that no matter how poisonous you’re in the past, Indians will accept you. Hence India is a tolerant nation
.
જયંતી જોખમને એક માણસે પૂછ્યું કે મોદી સવારની જગ્યાએ સાંજે કેમ ચાલવા જાય છે? કારણ કે મોદી PM છે AM નથી
.
એક દિવસ પતિ ગીત ગાતો હતો: ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો…
એટલામાં પત્ની બોલી: ગોવિંદ બોલો કે ગોપાલ બોલો, જમવાનું જોઇતું હોય તો શાકભાજી ફોલો

Advertisements

One response to “આજની જોક ત્રયી

  1. સુરેશ નવેમ્બર 17, 2015 પર 8:30 એ એમ (am)

    ગોવિંદ બોલો કે ગોપાલ બોલો, જમવાનું જોઇતું હોય તો શાકભાજી ફોલો
    વાત સાંભળી ગયો એ ઠોલો !
    કે પછી જમવા સૌ હાલો !!
    ઘૂ ! ઘૂ ! બોલ્યો હોલો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: