હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ચકલીઓનો નાચ!

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર

2 responses to “ચકલીઓનો નાચ!

  1. dhavalrajgeera November 15, 2015 at 7:16 am

    Your dance reminded my dance of life!

  2. pragnaju November 13, 2015 at 7:54 am

    ? કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી,
    તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી.

    આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી,
    નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી.

    હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
    જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.

    સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું,
    જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી.

    ‘સહજ’ નચાવે તને કો’ક ગુપ્ત દોરીથી
    ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી.અચાનક ક્યાંકથી ઘણી બધી ચકલીઓ આવી, વાડ પરથી બેસીને ઝૂલવામાં મગ્ન થઈ ગઈ તારની તીક્ષ્ણ, વળદાર ગાંઠો તેમણે કેટલી સહજતાથી ટાળી હતી ! અને તારને પણ ચકલીઓનો ભાર લાગતો નહોતો;

    -વિવેક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: