હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાપાઓ નો બાળ ઉછેર !

બાપાઓ જ્યારે બાળ ઉછેરના કામે લાગે ત્યારે જુઓ કેવું કરે છે !

9 Dads Who Dominate At Parenting

Advertisements

3 responses to “બાપાઓ નો બાળ ઉછેર !

  1. La' Kant " કંઈક નવેમ્બર 10, 2015 પર 12:57 એ એમ (am)

    હજીસુધી, “નાનાગીરી “નો લાભ-લ્હાવો લીધો છે , “દાદાગીરી” તો સ્વભાવમાં છે જ ! ઘરના બધા વિના પૂછ્યે સર્ટીફીકેટ આપી જ દે છે ..પણ એક વાત ચોક્કસ! નકરો-રોકડો “આનંદ” નિર્દોષ ..નિર્ભેળ મોજનો એક અનૂઠો આલમ હોતો હોય છે ….. જાણે પ્રભુ સાથેનો “પરમ આનંદ” . આવા વિડીયો ક્લીપમાંના “ચિત્ર-વિચિત્ર ગતકડાં-ચબરાકિયાં-કરતૂતો-કૃતિઓ માણવાની વાત જ “કંઇક” ઔર જ !
    યાદ આવે છે : ગાલ ફુલાવી ,હનુમાનની જેમ ઉભડક બેસી બે મુઠ્ઠીથી ગાલના ફુગ્ગા ફોડી ગમે તેવા રડતા બચ્ચાને હસાવી જોયા છે ! આંખો પર ફૂક મારીને પણ મૂડ ચેન્જ થતો જોયો છે ,પોતાને ગાલે હળવી ટપલી મારી એની નકલ કરતા બચ્ચા જે હસે છે …ઓ…હો…મજો જ મજો ! આંખો મીચકારી, નાક સીકોડી ચહેરાના હાવભાવ જોવા જેવા હોય / બને ! આજ તો ક્ષણો છે …જીવનની ….. જે યાદગાર બની જાય છે . મારા દોહિત્રએ તો રીતસર રેતીથી નવડાવ્યો છે ..આ શેરીંગનો ય આનંદ !

  2. સુરેશ જાની નવેમ્બર 8, 2015 પર 7:48 એ એમ (am)

    બાપા હતા ત્યારે તો આવી નવરાસ નહોતી, અને આપણા સદભાગ્યે બૈરી નોકરી નહોતી કરતી અને આ કામ જ કરતી’તી!
    પણ ‘દાદા’ ગીરીમાં આવા લ્હાવા બહુ માણ્યા છે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: