હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગોવીંદ પટેલ ની હળવી વાતો …..

 સાભાર- શ્રી ગોવીંદ પટેલ – એમના ઈ-મેલ માંથી 

પહેલાં થતી દાણચોરી
હવે થાય દાળ-ચોરી
***
લાલુની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ. હવે જો સરકાર આમજનતા માટે સસ્તામાં દાળ વેંચવાનું શરૃ કરે તો એને શું કહેવાય? જનતા-દાળ?
***
ઓમ નમઃ શિવાય
આરો નથી નમો સિવાય
પણ દાળથી દાઝતા હોય લોકો
ત્યારે આમ ન-મોં સિવાય.

સાધુ પામે કાળ-ધર્મ
સુરત જાવ તો ગાળ-ધર્મ
દાગી નેતા પર આળ-ધર્મ
સંઘરાખોરોનો માલધર્મ
ત્રેવડ હોય ખરીદવાની
તો જ પામો દાળ-ધર્મ
***
સઃ સતત ભ્રમણકક્ષામાં રહેતા દેશના વડાને કઈ દાળ ભાવે?
જઃ તુરદાળ નહીં ટુર-દાળ
***
આખું જગ દાઝે જ્યારે દાળે
ત્યારે યાદ આવે અટક જગ-દાળે
***
એક અનુસ્વારથી અર્થમાં કેવો ફેર પડી જાય છે જુઓઃ
એકલસુડા થઈ ખાવ નહીં દાલ-બાટી

સહુને વહેંચી ખાવ તો કહું દાલ-બાંટી.
 
 Thank You,
 
Govind Patel
 Swapnajesarvakar
Advertisements

One response to “ગોવીંદ પટેલ ની હળવી વાતો …..

  1. સુરેશ નવેમ્બર 6, 2015 પર 7:39 એ એમ (am)

    દાલ-બાટી
    દાલ-બાંટી.
    ——-
    गोविंददा जवाब नाहीं ।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: