હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

માટલા સંગીત !

તાંબાના ઘટ પર વગાડતા માણ ભટ્ટ ની વાત જાણીતી છે .

પણ તમે કહેશો માટીનાં માટલાંથી તો કદી સંગીત નીપજે ખરું ?

હા, શાસ્ત્રીય સંગીત પણ એમાંથી નીપજી શકે છે.

આ ત્રણ વિડીયો જુઓ અને તમે જાતે જ એની ખાતરી કરી લ્યો…….

Sthree Thaal Tharang performing at Indian Institute of Science Bangalore.—Punchakshari

Manamadurai Ghatams by UG Music

 

Amazing Indian Percussion-1(Solo ghatam) watch the ending!

Advertisements

7 responses to “માટલા સંગીત !

 1. Manu નવેમ્બર 15, 2015 પર 12:50 પી એમ(pm)

  પ્રથમ વાર માટલા સંગીત માણતાં વિશેષ આનંદ થયો !!!!

 2. સુરેશ નવેમ્બર 4, 2015 પર 5:07 પી એમ(pm)

  આપડે પ્રયોગ કરવા જઈએ તો માટલું ફૂટી જાય !

 3. Jitendra Padh નવેમ્બર 4, 2015 પર 9:27 એ એમ (am)

  sureshjani…namaste,,,me portlend ma zakirhuseenna karyakarm ma
  matlasangitno aswad manelo chhe,eprograamni yaad taji thayi….hu hal
  america/rele/nourth kerolina/dikari pase chhu….email mokalata rahesho
  nava contect apta rahejo…..jai ma gurjari,,,jitendra padh.

  whatsapp cell no 9820496574 chhe.

 4. pragnaju નવેમ્બર 4, 2015 પર 8:00 એ એમ (am)

  ચિન્મય માટીનાં માટલાં !
  સંગીતનું શાસ્ત્ર સમજાય , સંગીત પ્રગટ કરવાની કળા હાથ લાગે ત્યારે નાદબ્રહ્મ ખીલે …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: