હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Halloween Mela in White House

Halloween Mela in White House

Trick-or-Treat with the President and First Lady
October 30, 2015

President Obama and First Lady Michelle Obama welcome area students and the children of military families to the White House for trick-or-treating on Halloween. October 31, 2015.

Advertisements

3 responses to “Halloween Mela in White House

  1. સુરેશ નવેમ્બર 3, 2015 પર 7:44 એ એમ (am)

    મજા આવી ગઈ. હવે ઊઠીને એક ચોકલેટ!!!!

  2. pragnaju નવેમ્બર 2, 2015 પર 8:27 એ એમ (am)

    વ્હાઈટ હાઉસમાં આ વખતે જ્યારે હેલોવિનની પાર્ટી યોજાઈ તો અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાનો અલગ જ અંદાજ જોવા મળ્યો. બાળકો સાથે મસ્તી કરતા ઓબામા પણ બાળક બની ગયા. તેમણે પાર્ટીમાં આવેલા બાળકો સાથે ભારે મોજ કરી. કોઈને જોક્સ સંભળાવ્યા તો કોઈને ડરાવ્યા પણ ખરા.

    હેલોવિન પાર્ટીમાં સૌથી રસપ્રદ નજારો ત્યારે જોવા મળ્યો, જ્યારે તેઓ પોતાના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર બેન રોડ્સની પુત્રી ઈલા રોડ્સને મળ્યા. ઈલા સાથે સાથે રમતા રમતા ઓબામા એ પણ ભૂલી ગયા કે તેઓ દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્રપ્રમુખ છે. તેઓ જમીન પર સઈને ઈલાને રમાડવા લાગ્યા.

    અત્રે ઉલ્લેખનીય છે કે વ્હાઈટ હાઉસમાં દર વર્ષે હેલોવીન પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ઓબામાએ ઈલા રોડ્સ સાથે સૌથી વધુ સમય વિતાવ્યો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: