હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અખંડ ખાંસી – સ્નેહલ ન. મુઝુમદાર

શાર્દૂલવિક્રીડિત

ખાતો’તો કુલફી અને શરબતી પીણાં અને ફાલુદા,
માંહી નાખત ટુકડા બરફના કૉફી તણા ગ્લાસમાં.
એસી ચાલત, કાળઝાળ ગરમી, પંખો ફરે જોરમાં,
ઠંડુંગાર ગમે મને, ન પરવા, ના છોડવી’તી મજા.

wegu

[ ઉપરના ચિત્ર પર ક્લિક કરી આખું ખંડ કાવ્ય માણો ]

2 responses to “અખંડ ખાંસી – સ્નેહલ ન. મુઝુમદાર

  1. Bhanu Vyas September 27, 2015 at 8:52 am

    Very nice . Thk ‘ U .

  2. pragnaju September 27, 2015 at 8:00 am

    કાંદાવિરહનું કલ્પાંતકાવ્ય હોય કે મેનુઅષ્ટક, અખંડ ખાંસીનું ખંડકાવ્ય હોય કે કર સુંદરીનો કેકારવ હોય કે સેલફોન સોતન ન શયતાન, બરકતે બટાટા હોય કે કે લગાવ્યો જે લાફો – છંદબદ્ધ પ્રસ્તુતિ
    આપણા ઘણા તબીબો કવિ છે. કેટલાક રોગ વિષે માહિતી આપે છે તેઓ રોગના નિદાન,પરહેજ સદ્ય ચિકિત્સા અને વ્યવસ્થિત ચિકિત્સા છંદબધ્ધ કાવ્યમા કરે તો યાદ રાખવાનું સરળ રહે
    ખૂબ સરસ રચના અને આ શાર્દૂલવિક્રીડિતમા બુલંદ અવાજે ગાઇ જો જો દવા જેવું કામ કરશે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: