હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …. બાળકોની વહેંચણી

એક પતિ -પત્ની અવાર નવાર ઝગડ્યા કરતાં હતાં.

છેવટે એક દિવસ તેઓ ડાઈવોર્સ  માટે કોર્ટમાં ગયાં.

જજે એમને પૂછ્યું :

” તમારે ત્રણ બાળકો છે , એમની વહેંચણી તમે કેવી રીતે કરવા માગો છો ?”

આ સાંભળી આ પતી-પત્ની વચ્ચે ખુબ રકઝક ચાલી . બન્ને માટે સરખી વહેંચણી કરવાની તકલીફ હતી. છેવટે એમણે વિચાર કરીને એક વચ્ચેનો તોડ કાઢ્યો અને જજને જણાવ્યું :

” નામદાર જજ સાહેબ, એક વધુ બાળકને જન્મ આપી ફરી આવતી સાલ તમારી સમક્ષ કોર્ટમાં હાજર થઈશું !”

પરંતુ એમની મુશ્કેલી (અને આ જોક ) અહીંથી પતી નથી જતી .

બરાબર નવ મહીને પત્નીએ જોડકાં બાળકોને જન્મ આપ્યો !  

(ફેસ બુક પર શ્રી કલ્યાણ શાહ એ પોસ્ટ કરેલ અંગ્રેજી જોક નો અનુવાદ

– વિનોદ પટેલ  ) 

 

One response to “આજની જોક …. બાળકોની વહેંચણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: