હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …સુરતીનું સંસ્કૃત !

સુરતીનું સંસ્કૃત !

સુરતીલાલા એક મહારાજ પાસે જઈને કહેવા લાગ્યા:

‘હમણાં કેવ, તે, ઓ મહારાજ, તું હાંભળતો છે કે ? ગધેડા, મારે સંસ્કૃત હીખવું છે.’

મહારાજ : ‘સંસ્કૃત શા માટે શીખવું છે વત્સ ?’

સુરતી : ‘હહરીના, ઘેલફાડીયા, ચમના ! એટલી બી નીં ખબર ? સંસ્કૃત તો દેવ લોકોની ભાષા કે’વાતી છે. હું જો મરી ગિયા પછી સ્વર્ગમાં ગિયો તો, હમણાં કે’મ તેનું, સંસ્કૃત નીં આવડતું ઓહે તો કેમ ચાલહે ?’

મહારાજ : ‘ઠીક છે, પણ મરીને નર્કમાં જશો તો ?’

સુરતી : ‘તો હહરીનું હુરતી તો આવડતું જ છે ને !’

 

Advertisements

4 responses to “આજની જોક …સુરતીનું સંસ્કૃત !

 1. pragnaju ઓગસ્ટ 28, 2015 પર 7:40 એ એમ (am)

  અમે બેવતન હુરટીઓ
  અઈંયા આગળ મૂકેલી એક હુરતી જોક તો તમે વાંચલી જ અહે ને?!!
  કંઈ નીં, પેલ્લા નીં વાંચી ઓય તો અવે તો ચોક્કસ વાંચી લેજો હં કે…
  એકદમ જક્કાસ છે હારી એ બી!

 2. સુરેશ ઓગસ્ટ 28, 2015 પર 7:23 એ એમ (am)

  આવી જ વાત એક મારવાડી શેઠની હતી. હાદ પર મુકી હતી – પણ અત્યારે જડતી નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: