હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હેંડો લ્યા કોડીઓ રમીએ !

     કેમ! બાળપણના એ અલ્લડ દિવસો યાદ આવી ગયા ને? કલાકોના કલાકો કોડીઓથી રમતા’તા એ દિવસો. કોડીઓ ફર્શ પર પછડાઈ પછડાઈને ટૂટી પણ જતી હતી, અને કુતૂહલથી ‘એની અંદર એનું જીવડું હજુ ભરાયેલું તો નથી ને?’ એ જોવા પુરું ડિસેક્શન કરી દેતા’તા !

     અને…..

    ભેરૂની ચાર કોડીઓ ખુલ્લી પડે, તો એને લૂંટવાની કેવી મજા? અને આપણી એમ પડે અને બધા લુંટી લે – તો સપન-ભોમની રાજકુમારી મોં ફેરવીને જતી રહી હોય; તેવો માતમ ! પણ બે ઘડીનો જ. તરત ફરી રમત ચાલુ…

      એ બધી મઝાઓ અને ભેરૂઓની સંગત આ ઉમરે અને નેટ ઉપર તો ક્યાંથી લાવવી?

      પણ….

      આ રમત રમીને મન મનાવી લો ! નિયમો ફરીથી શીખવાડવા પડશે? !   ભુલી ગયા હો તો કાંઈ નહીં, ચંત્યા ન કરતા. આ રમત  શરૂ કરશો, એટલે બીજા પાને વાંચી લેજો !

cowrie_blog

અને એ જૂના દિવસો આ વિડિયો જોઈને યાદ કરી લ્યો !

અહીં પણ જરાક લટાર મારી લેજો…. 

Advertisements

One response to “હેંડો લ્યા કોડીઓ રમીએ !

  1. readsetu ઓગસ્ટ 25, 2015 પર 1:11 એ એમ (am)

    વિડીયો જોવાની તો મજા પડી જ પણ એ વાતનો ખૂબ જ આનંદ અને તમારા માટે ગૌરવ થાય છે કે તમે પળેપળનો કેવો સરસ મજાનો ઉપયોગ કરો છો ! કાશ, બધા વડીલો આવું શીખે તો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: