હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક – “થાંભલો સંભાળીને ચાલજો !”

એક સ્ત્રી “કોમા” માં જતી રહી.

પતી એ મરી ગઈ છે એમ સમજીને બાળવા લઇ જતો હતો.

રસ્તામાં અર્થી એક થાંભલા સાથે અથડાઈ અને પેલી સ્ત્રીને

ભાન આવી ગયું. પતિ તેને ઘરે પાછો લાવ્યો.

એક વર્ષ પછી તે સ્ત્રી ખરેખર મરી ગઈ.

બધા લોકો સ્મશાન યાત્રામાં એક જ વસ્તુ બોલતા હતા,

“રામ નામ સત્ય હૈ”.

પરંતુ તેના પતિની જુબાન પર એક જ બોલ હતો,

“થાંભલો સંભાળીને ચાલજો, થાંભલો સંભાળીને ચાલજો”

સાભાર – શ્રી વિપુલ દેસાઈ , સુરતીનું ઊંધિયું બ્લોગ  

.

3 responses to “આજની જોક – “થાંભલો સંભાળીને ચાલજો !”

  1. સુરેશ July 27, 2015 at 7:15 am

    બીજી એક આડવાત…
    આમ તો થાંભલા કૂતરાઓને વધારે પ્રિય હોય છે !!

  2. pragnaju July 27, 2015 at 6:42 am

    જુની છતા સદા બહાર રમુજ

  3. મૌલિક રામી "વિચાર" July 27, 2015 at 2:18 am

    પુરૂષ ના જીવન માં સ્ત્રી નુ પાત્ર જ રમૂજી છે!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: