હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક – રીમોટ કન્ટ્રોલ !

રીમોટ કન્ટ્રોલ !

એક વાર સોનિયા ગાંધીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહને

કોંગ્રસ પક્ષની ભાવી રણનીતિની ચર્ચા કરવા એમના બંગલે બોલાવ્યા .

બહુ વાર થઇ છતાં મનમોહનસિંહ ઘેર પાછા ના આવ્યા એટલે

એમનાં પત્નીએ  સોનિયા ગાંધીને ઘરે જઈને કહ્યું :

“ મેડમ, હવે તો મારો રીમોટ મને પાછો આપો!”

એક ચોખવટ – આ હકીકત નથી, કલ્પનાનો માત્ર ગોબારો છે !

Advertisements

One response to “આજની જોક – રીમોટ કન્ટ્રોલ !

  1. સુરેશ જાની જુલાઇ 26, 2015 પર 7:23 એ એમ (am)

    જોકમાં એક ભૂલ છે.

    મેડમ ‘મ’ નો રિમોટ છે . ‘મ’ મેડમના નહીં .
    ‘મ’ ને બે કે તેથી વધારે રિમોટ છે !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: