હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હરણાંનો રોડ રોકો સત્યાગ્રહ !

Funny & Cute!

1000 DEER TAKE OVER ROADS in Nara, Japan and peacefully enjoy the evening cool on the road at nara park(Japan).where they roam freely. They were once considered sacred and killing them was a capital offense.

Horde of deer occupying the road at Nara.Japan

Advertisements

2 responses to “હરણાંનો રોડ રોકો સત્યાગ્રહ !

 1. સુરેશ જાની જુલાઇ 23, 2015 પર 7:20 એ એમ (am)

  જાપાનનાં હરણ = ગુજરાતની ગાયો !!!

  • Vinod R. Patel જુલાઇ 23, 2015 પર 7:56 એ એમ (am)

   તમારી વાત બિલકુલ સાચી છે ,સુરેશભાઈ. અમદાવાદમાં આવા હરણાં જેવાં દ્રશ્યો તો નહી પણ બે ચાર ગાયોને રોડ વચ્ચે આરામથી બેઠેલી ઘણી જોઈ છે. ધાર્મિક લોકો ગાયને માતા સ્વરૂપે માને છે અને પૂજે પણ છે .અમે નારણપુરામાં બંગલે રહેવા ગયા એ પહેલાં અમદાવાદ દરિયાપુર વાડીગામની મુળજી પારેખની પોળમાં રહેતા હતા . આ સાંકડી પોળમાં ઘણા ઘરોમાં ગાયને માટે જુદી કાઢી રાખેલી રોટલી ખાવા ગાયો આવ્યા કરતી અને લોકો સવારે નોકરી કરવા જાય ત્યારે ગાયના સારા શુકનથી રાજી થતા ગાયને હાથ અડકાડી માથે મૂકી જતા હતા. એકવાર મારા અમેરિકા રહેતા ભાઈના એક અમેરિકન મિત્ર અમારા મહેમાન તરીકે આ પોળના અમારા ઘરે આવેલા ત્યારે તેઓ આ દ્રશ્ય જોઈ તાજુબ થઇ કહેતા હતા કે ગાય અને માણસો વચ્ચેનો આવો અનોખો સંબંધ દુનિયામાં બીજે ક્યાં ય જોવા ના મળે !

   https://i2.wp.com/bohemiantraveler.smugmug.com/Travel/India/Ahmedabad/i-5PzbJFH/0/M/cows%20in%20old%20Ahmedabad-M.jpg

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: