હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની ડોક્ટર અને દર્દી જોક્સ

આજની ડોક્ટર અને દર્દી જોક્સ

ડોક્ટર: હવે તમારી તબિયત સારી લાગે છે. મારી સૂચના મુજબ દવા બરાબર લીધી હતી કે?

દર્દી: હા સાહેબ, દવાની શીશી પર લખેલી સૂચનાનું બરાબર પાલન કર્યું હતું.

ડોક્ટર: એમ, શું લખ્યું હતું શીશી પર?

દર્દી: શીશીના ઢાંકણને ચુસ્તપણે બંધ રાખો.

=====================

ડૉક્ટર:[દર્દીને] તમને કોઈ બિમારી નથી. માત્ર ‘ભયાનક ચિંતા’ તમારી પાછળ પડી છે.

દર્દી: શી…શ! ડૉક્ટર સાહેબ, જરા ધીમેથી બોલો. એ રૂમની બહાર જ બેઠી છે.

=====================

“ડૉક્ટર: [દર્દીને] તમારા પગે સોજા છે ખરા, પણ મને એમાં ખાસ ચિંતા કરવા જેવું કશું લાગતું નથી.

દર્દી: ડૉક્ટર સાહેબ, તમારા પગે સોજા હોત તો મને પણ ચિંતા કરવા જેવું કશું ન લાગત.”

=========================

‘ઘૂંટણના દર્દમાંથી સાજા થયેલા એક દર્દીને ડૉક્ટરે પૂછ્યું, “કેમ છો? હવે તમે

બરાબર ચાલતા થઈ ગયાં ને?”

દર્દીએ ડૉક્ટરને કહ્યું,

“હા, સાહેબ. તમારું બીલ ભરવા મારું સ્કૂટર વેચવું પડ્યું.”

સૌજન્ય – સુ.શ્રી પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રીના

હાસ્ય લેખ -માંદગી અને હાસ્ય માંથી સાભાર 

Advertisements

2 responses to “આજની ડોક્ટર અને દર્દી જોક્સ

 1. Girish Dalwadi જુલાઇ 18, 2015 પર 11:57 પી એમ(pm)

  ગોકુલધામ સોસાયટી માં બધા ખુશ અને આનંદ રેહે છે..
  .
  કેમ ..
  .
  .
  .
  આખી સોસાયટી માં કોઈ ઘર માં સાસુ, જેઠાણી કે નણંદ નથી.

  ગીરીશ દલવાડી, નડિયાદ

 2. સુરેશ જુલાઇ 17, 2015 પર 7:13 એ એમ (am)

  પલ્લવીબેનની જાણ સારૂ. અમારા મગજના ડાગટર મફતમાં એમનો ઈલાજ કરી દેશે !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: