હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દિલદાર ડોસાઓ અને ડોશીઓ

એમનો મુદ્રાલેખ છે….

બાળક બનીને રહો

This slideshow requires JavaScript.

સાભાર – ડો. કનક રાવળ

અને મૂળ બાળકો અહીં ….

બોર થયેલા આ પન્ડાની મુલાકાત લેવા, આ ચિત્ર પર ક્લિક ક્રરો.

બોર થયેલા આ પન્ડાની મુલાકાત લેવા, આ ચિત્ર પર ક્લિક ક્રરો.

Advertisements

9 responses to “દિલદાર ડોસાઓ અને ડોશીઓ

 1. Suresh Trivedi જુલાઇ 17, 2015 પર 7:10 એ એમ (am)

  દિલદાર ડોસાઓ… ફોટા જોવાની મઝા આવી ગઈ. પણ એક વાત ધ્યાનમાં આવી કે મોટા ભાગના વિદેશી ડોસા-ડોશી જ આવી રીતે એન્જોય કરે છે. ભારતીય અને ખાસ તો ગુજરાતી ડોસા-ડોશીઓએ હવે કઈ શીખવાની જરૂર છે.

 2. Arvind Adalja જુલાઇ 12, 2015 પર 11:58 પી એમ(pm)

  ખરા અર્થમાં દિલદાર ડોસાઓ !

 3. Vinod R. Patel જુલાઇ 12, 2015 પર 12:49 પી એમ(pm)

  બુઢાંઓને બાળક થવું ગમે છે ….

  ફરક એટલો છે કે બાળકને હજુ દુનિયાદારીનો અનુભવ લેવાનો બાકી હોય છે જ્યારે ઘરડાઓ જીવનના અંતે

  બધો અનુભવ લઇ ચુક્યા હોય છે . દુનિયામાંથી વિદાય થાય એ પહેલાં ફરી બાળક બની ફરી જીવન જીવી જવા માગે છે .

  બાળક… કિશોર …. યુવાન …. પ્રૌઢ …. વૃદ્ધ …મૃત્યુ …..બાળક ….ફરી … એજ જીવન ચક્ર !

 4. pragnaju જુલાઇ 12, 2015 પર 7:51 એ એમ (am)

  After trick-or-treating, 
a teen takes a shortcut home 
through the cemetery. Halfway across, he’s startled by a tapping noise coming from the misty shadows. Trembling with fear, he spots 
an old man with a hammer and chisel, chipping away at a headstone.
  “I thought you were a ghost,” 
says the relieved teen. “What are you 
doing working so late?”
  “Oh, those idiots,” grumbles the old man. “They misspelled my name!”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: