હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વિશ્વ યોગ દિવસની હળવી અને ગંભીર વાત

૨૧ મી જુનનો દિવસ એ ભારત અને સમસ્ત વિશ્વ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત આ પ્રસંગની ઉજવણી દેશભરમાં શરુ થઇ ચુકી છે.

આ ખુબ જ ખુશીના દિવસે યોગ જેવા ગંભીર વિષયને બે ઘડી ભૂલી જઈને થોડું હસી લઈએ તો કેવું !

So Sorry ના આ કાર્ટુન વિડીયોમાં વડા પ્રધાન મોદી એમની કેબીનેટને યોગનું શિક્ષણ આપે છે ત્યારે શું થાય છે એ જોઇને તમને જરૂર હસવું આવશે.

So Sorry : Narendra Modi the Yoga Master

પરંતુ યોગ એ કઈ હસી કાઢવાની ચીજ નથી.આ પ્રથમ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ આપેલ સંદેશ આ વિડીયોમાં સાંભળો અને ભારતને ગૌરવ અપાવે એવા આ પ્રસંગે જીવનમાં યોગને આત્મસાત કરવા કટિબદ્ધ બની જાઓ.

A message of PM Narendra Modi

Advertisements

3 responses to “વિશ્વ યોગ દિવસની હળવી અને ગંભીર વાત

  1. pragnaju જૂન 21, 2015 પર 7:19 એ એમ (am)

    Let us enjoy Yoga Day and Father’s Day and longer day of the year together! Thanks.

  2. dee35(USA) જૂન 20, 2015 પર 2:16 પી એમ(pm)

    Let us enjoy Yoga Day and Father’s Day together! Thanks.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: