હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અંગ્રેજી નામોનું ગમ્મત ભર્યું ગુજરાતી………

અંગ્રેજી નામોનું ગમ્મત ભર્યું ગુજરાતી…..….
કોલકતા- ફોન કપાઇ ગયો……………………………….(KOLKATA)
ચેન્નાઇ – ચેન જ નહિ…………………………………….(CHENNAI)
લખનૌ – લખ નવ…અંગ્રેજી પ્રમાણે નસીબ અત્યારે………. (LUCKNOW)
ગોધરા- જા ધરામાં.. ભાજપે શંકરસિંહને ત્યાં હરાવેલા……..( GODHRA)
લોન્ગ બીચ- લાંબો દરિયા કિનારો…કેલિફોર્નિયાનું શહેર…….(LONG BEACH.)…
ડેથવેલી – મોતની ખીણ….કેલિફોર્નિયાનો વિસ્તાર………….( DEATH VALLEY)
સાઉથ ગેટ – દક્ષિણ દરવાજો….કેલિફોર્નિયાનું શહેર…………( SOUTH GATE)
બેલ ફ્લાવર- ફુલોનો ઘંટ…….કેલિફોર્નિયાનું શહેર………….( BELL FLOWER)
હોલીવુડ-પવિત્ર લાકડું…….કેલિફોર્નિયાનું શહેર.(ફિલ્મિસ્તાન)….(HOLLYWOOD)
ઇન આઉટ- અંદર બહાર…..એક રેસ્ટોરન્ટ-(સેન્ડાવીચ માટે)…..( IN N OUT)
સબ વે – બધા રસ્તા-…એક રેસ્ટોરન્ટ-(સેન્ડાવીચ માટે)……….( SUBWAY)
ટાકો બેલ – ગોખલાનો ઘંટ…….ફાસ્ટ ફુડ..ટાકો..બુરિટો……..(TACO BELL)
લેકવુડ – લાકડાનું તલાવ…..કેલિફોર્નિયાનું શહેર…………….( LAKEWOOD).
ટેક્સાસ- સાસુને લઇ જવી….અમેરિકાનું એક રાજ્ય…………..(TEXAS )
ન્યુજર્શી….નવી જરશી…..અમેરિકાનું એક રાજ્ય…………….( NEW JERSEY)
===================

ભારત કૃષિ-પ્રધાન કે કુર્સી પ્રધાન?
** ** **
નેપાળમાં ધરતીકંપ અને
લગ્ન એટલે ઘરથી-કમ્પ.
** ** **
સઃ હોળીમાં લાકડાં બળે એને શું કહેવાય?
જઃ હોલી-વુડ.
** ** **
ચોમાસામાં વર-સાદ
બાકી કાયમ વહુ-સાદ

Thank You,
Via E Mail From-
Govind Patel
Swapnajesarvakar

 
 
Advertisements

2 responses to “અંગ્રેજી નામોનું ગમ્મત ભર્યું ગુજરાતી………

 1. Kishor Bhatt જૂન 11, 2015 પર 3:01 પી એમ(pm)

  to this list you may add the following
  Hari potter = Haribhai Kmbhar
  Thread Needle Street (London) = Sao dora Gali
  Broad Street = Choda Rasta (Jaipur)

 2. Vimala Gohil જૂન 6, 2015 પર 6:51 પી એમ(pm)

  આપનું ગુજરાતી તો શ્રેષ્ઠ ગમ્મત ભર્યું ગુજરાતી……… જ હોય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: