હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રંગ રંગ ગરાફિયાં

અમારા સુજાભૈ પોતાની જાતને કોડ માસ્તર માને છે ! એમની ત્રણ કોડ રચનાઓ  ગણિતના ગરાફ અંગે હમણાં હમણાં ચર્ચાઈ રહી છે- એમ અમારા બેખબરપત્રી જણાવે છે.

આ રહ્યા તૈણ – જિરાફ જેવા ગરાફ !

Cartesian_Graph_Paper

Polar_Graphpaper

Isomatric Graphpaper

હવે અંદરની વાત (!) જાણે એમ છે કે, એમના અમૂક ખાસ મિત્રોએ એમને પુછ્યું કે, આની ઠેકેડી તમે જાતે ઊડાવો તો?

અને એ બંદાએ એકદમ અફલાતૂન સર્જન કર્યું છે – આ રહ્યું …ગણિત પરનો બધો રોષ ઊતારી દો !

આની ઉપર ક્લિકો અને ગરાફની અવદશા પર ચપટીક હસી લો !

આની ઉપર ક્લિકો અને ગરાફની અવદશા પર ચપટીક હસી લો !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: